મહાભારત સમય ની સુવર્ણ નગરી બેટ દ્વારકા ના દર્શનીય સ્થળો
Image Source થોડા દિવસો પહેલા મને ગુજરાત ના દ્વારકા ની મુસાફરી ની અમૂલ્ય તક મળી. મેં આ તકનો પૂર્ણ લાભ લેવાનું નક્કી કર્યું અને બેટ દ્વારકાને મારા યાત્રા ના પ્રવાસ માં પ્રથમ સ્થાન આપ્યું. સવારે અમે હોટલ થી બેટ દ્વારકા જવા માટે નીકળ્યા. બેટ દ્વારકા અમારી હોટલથી લગભગ 35 કિમી દૂર છે. જેમા 30 કિમી … Read more