શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસનામાં આ વિશેષ પૂજા વિધિ અજમાવવાથી કુંડળીના મહાપાપ ભસ્મ થશે
Image Source મહાદેવની પૂજામાં અભિષેકનું ખૂબ વધારે મહત્વ છે. ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી આપણી કુંડળીના મહાપાપો પણ ભસ્મ થઈ જાય છે અને આપણામાં શિવત્વનો ઉદભવ થાય છે. ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ઘણા ખુશ રહે છે અને ભકતોની સાધના અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને તેની … Read more