હંમેશા માટે પાર્ટનરને તમારા પ્રેમમાં ડૂબાડવા માટે આ વાતો જીવનની ઔષધી ગણાય છે..
લગ્ન પછીનું જીવન બંને માટે એક-એક જીવવાનું નહીં પણ ‘એક થઈને’ જીવવાનું હોય છે. એકબીજાની ખુશીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. દિલથી દિલની વાતને સમજવાની અને સાથ નિભાવતા જિંદગી પસાર કરવાની હોય છે. પણ એ માટે પતિ-પત્નીએ સાથે મળીને એકબીજામાં ઓળઘોળ થવાનું હોય છે. હેપી મેરેજ લાઈફ રાખવા માટે બંનેએ સાથે મળીને જીવનના અમુક ગોલ … Read more