ચાણક્યનીતિ શાસ્ત્ર મુજબ, જાણો 4 એવી બાબતો જે પતિ પત્નીના દાંપત્ય જીવનની ખુશીનું કારણ છે
મહાન દાર્શનિક, બુદ્ધિજીવી અને અર્થશાસ્ત્રના જ્ઞાતા આચાર્ય ચાણક્યએ જીવનના દરેક પહેલુને તેમના નીતિ શાસ્ત્રમાં સમજાવ્યા છે. આચાર્ય ચાણક્યના મત મુજબ આ 4 બાબતો પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને સુમેળમાં વધારો કરે છે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જીવનના દરેક પહેલૂને યોગ્ય રીતે સજાવવામાં આવ્યા છે. આચાર્ય ચાણક્યએ તેમના જીવનના અનુભવો દ્વારા માનવનું કરિયર, મિત્રતા, લગ્ન જીવન, સંપત્તિ, શિક્ષણ … Read more