વિદેશોને ટક્કર આપે છે ગુજરાતના આ 10 અફલાતુન બ્રિજ, મન મોહી લેશે નજારો
1. મજુરા ઓવર બ્રિજ – સુરત: ઈનકમ ટેક્સ ભવનથી કડીવાલ જંક્શન સુધીનો આ બ્રિજ 2465 મીટર લાંબો છે. 2. કેબલ સ્ટેઈડ બ્રિજ – ભરૂચ: નર્મદા નદી પર નિર્માણ પામેલા આ બ્રિજ દેશ નો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ છે. 3. સ્પ્લિટ ફ્લાય ઓવર – પોરબંદર: 97 કરોડ ના ખર્ચે ૩.75 કિમિ લાંબો આ બ્રિજ 2015 માં … Read more