Budget 2019 : 15 હજારથી ઓછુ કમાનારાઓને લાભ, મળશે દર મહિને 3000 પેંશન..

લોકસભાની ચૂંટણી પહેલા પોતાના અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણાંમંત્રી પીયૂષ ગોયલે બજેટ 2019માં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે મેગા પેંશન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત 29 વર્ષની ઉંમરથી કામદારે 60 વર્ષની ઉંમર સુધી 100 રૂપિયા દર મહિને … Read more

જ્યારે સિપાહીએ IPS ઓફિસરને કહ્યું”ઘરે જાવ!” અને પછી મળ્યો આવો જોરદાર જવાબ

manzil-saini-faktgujarati-5

ઘણા ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પ્રજાની સલામતીને રામ ભરોસે છોડી દેનારા હોય છે.તો અમુક જાંબાજ એવા પણ હોય છે જેમન માટે પ્રજાની સલામતી પ્રથમ હોય છે,બીજું પછી! આવી એક જાંબાજ IPS ઓફિસર છે – મંઝિલ સૈની.”લેડી સિંઘમ“ના નામથી ઓળખાતી મંઝીલ સૈની આવારા તત્વો સામેની એમની ખોફનાક રીએક્શનને કારણે ઘણી પોપ્યુલર છે એ … Read more

૯૦૦ વર્ષ બાદ હજી પણ રોજ રાત્રે આ મંદિરમાં હાજર થાય છે માતા સરસ્વતી! જાણો આની પાછળનું રહસ્ય

sharda-temple-main-image

વસંતપંચમી એટલે માતા સરસ્વતી-શારદાનો પ્રાગટ્ય દિવસ.માતા સરસ્વતીની પૂજા-અર્ચના ભારતમાં વર્ષોથી થતી આવે છે.સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતભરમાં માતા શારદાનું એકમાત્ર ભવ્ય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે “મેહર માતા”નું મંદિર.આ મંદિર વિશેની સૌથી અજીબ વાત એ છે કે,અહીં ૯૦૦ વર્ષ પછી પણ દરરોજ કાંઇકને કાંઇક ચમત્કાર સર્જાય … Read more

આકાશમાં વિહરવાના સપનાં જોતી યુવતી આખરે બની ગઇ ભારતની પ્રથમ નૌસેના પાયલટ

નૌસેનામાં દેશની પ્રથમ મહિલા પાયલોટ બની આ યુવતી વિશ્વના પ્રમુખ સૈન્યશક્તિ ધરાવતા દેશોમાં હવે ભારતનું નામ પણ એક ચોક્કસ સ્થાન સાથે જોતરાઇ રહ્યું છે. એ સાથે જ હવે ભારતે મહિલાઓ માટે પણ લડાકુ કૌવતના દ્વાર ખુલ્લા મુકી દીધાં છે.પહેલાં આર્મીમાં,પછી એરફોર્સમાં અને હવે નેવીમાં ભારતીય મહિલાઓ પોતાની ક્ષમતાનો પરિચય આપવા ઉતરી આવી છે. કાલે એક … Read more