શરીરમાં છુપાયેલી આ 8 બીમારીઓને જડમૂળથી દૂર કરે છે નેચરોપેથી મેડીસીન, જાણો કેવી રીતે કાર્ય કરે તે
નેચરોપેથી મેડીસિન એક સિસ્ટમ છે જેમાં શરીરને તેમની જાતે સાજા કરવા માટે પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અલગ અલગ ઉપચાર, જડીબુટ્ટીઓ, મસાજ, એક્યુપંક્ચર, કસરત અને પોષણ સલાહનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા નવી તબીબી પદ્ધતિ નથી, પરંતુ સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં ઘણા ફેરફારો કરવામાં … Read more