લસણની એક કળી શરીર માટે છે ડોકટરની 100 ગોળીઓ પ્રમાણે, તેના ફાયદા એટલા છે કે જાણીને હેરાન રહી જશો…
આયુર્વેદમાં લસણને રસાયણ કહેવામાં આવે છે. રસાયણને કહેવાય છે કે તેના સતત ઉપયોગથી આખા શરીરના નવા કણ બને છે. લસણના સતત ઉપયોગથી શરીર વાયરસથી મુક્ત બને છે. લસણ આપના શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, તેના સેવનથી આપણને ગણા ફાયદા થાય છે. લસણના એક બંડલમાં 15-20 કળીઓ હોય છે. લસણનો એક પ્રકાર પણ … Read more