વધતી ઉમરે પણ હાડકાં રહેશે મજબૂત, નિયમિત ભોજનમાં રાખો આ વાતોનું ધ્યાન.

હાડકાં આપણાં શરીરનો આધાર હોય છે. આપણાં હાડકાં જેટલા મજબૂત હશે આપણું શરીર એટલું જ સ્ટ્રોંગ થશે. પણ જો હાડકાં નબળા થઈ જાય તો આપણું શરીર પણ નબળું થઈ જાય છે. એટલે જરૂરી છે કે આપણે હાડકાંને મજબૂત રાખીએ અને તેની માટે જરૂરી બધા પોષકતત્વોનું સેવન કરીએ. જો તમે પણ હાડકાંને મજબૂત બનાવવા માંગો છો … Read more

ચહેરા પરની કાળી કણીઓ અને કાળો ચહેરો આજે બંનેના માટે જણાવીશું વિશેષ ઉપાય, જાણી લો…

જો ચહેરા પર કાળી કણીઓ હોય તો ચહેરાને બાફવાથી અથવા સાબુથી ધોવાથી ફાયદો થાય છે. લીંબુના સૂકા ફૂલને ઉકાળેલા પાણીમાં ભેળવીને વરાળ આપવાથી પણ ફાયદો થાય છે. ચહેરાને ઓછામાં ઓછા દસ મિનિટ માટે ગરમ પાણીની હવા લઈને બાફવું આવશ્યક છે. આ પછી, જ્યાં પણ કાળી કણીઓ હોય ત્યાં, તેમની નજીકની જગ્યાને ટીશ્યુ અથવા કોટન વડે … Read more

લોકોની હવે વાળ ખરવાની ચિંતા થશે દૂર, બસ રોજિંદા તમારી જિંદગીમાં આ ટેવો અપનાવી લો, જુઓ પછી… 

જો વાળમાં કાંસકો લગાવતી વખતે બે-ચાર વાળ તૂટે કે ખરી જાય તો એ સાવ સાદી વાત છે, પણ વધુ પડતા વાળ તૂટવા કે ખરવા એ અસ્વસ્થ વાળનું પરિણામ છે. ડિલિવરી પછી પણ વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં થોડા સમય પછી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. ક્યારેક વાળ ખરવા એ આનુવંશિક પણ હોય છે, … Read more

લોહી વધારવાથી લઈને હૃદય સુધીની ઘણી તકલીફો દુર કરે છે ગાજર, જાણો તેના બીજા કેટલાક ફાયદા..

સ્વાદિષ્ટ ખીરથી લઈને સલાડ, સૂપ વગેરેમાં વપરાતું ગાજર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં ગાજરની વૃદ્ધિ જોઈને મન ખુશ થઈ જાય છે. કુદરતી મીઠાશથી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામીન-એથી ભરપૂર ગાજર ટેસ્ટી તેમજ હેલ્ધી હોય છે. સલાડ તરીકે કાચા ખાવાથી લઈને ખીર, ખીર, શાક વગેરે બનાવવામાં તેનો ઉપયોગ … Read more

મોટા ભાગના લોકોને કેમ બાથરૂમ જ આવી જાય છે હાર્ટ એટેક, જાણો તેના પાછળ ની આ ખાસ 3 ભૂલો…

બાથરૂમ એક એવી જગ્યા છે જયા વ્યક્તિની સારવાર કરવી એ બહુ મુશ્કેલ થઈ જાય છે. બાથરૂમ ખૂબ પ્રાઇવેટ જગ્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ બાથરૂમમાં બેભાન થવાવાળા લગભગ 8 ટકા લોકો છે તેમાં પણ ફક્ત 13 ટકા કિસ્સામાં જ જીવ બચાવાની આશા હોય છે. બાથરૂમની બહાર આવતા હાર્ટ એટેકમાં વ્યક્તિને બચાવવાના ઘણા ચાન્સ … Read more

ઘૂંટણમાં ગમે તેવો દુઃખાવો હશે તો પણ ચપટીમાં થઈ જશે દૂર, બસ રોજ ખાવામાં આ વસ્તુઓને કરી દો શામેલ..

વધતી ઉમર સાથે સાંધાના હાડકાં ઘસાઈ જતાં હોય છે અને તેમાં રહેલ ચિકાસ તેની જાતે જ ઓછી થઈ જતી હોય છે. ઘૂંટણમાં ચિકાસની કમીને લીધે ચાલવામાં, બેસવામાં, વાંકા વળવામાં, સીડી ચઢવામાં અથવા ઉતરવામાં વગેરે કામ કરવા સમયએ ખૂબ મુશ્કેલી થાય છે. આ સમસ્યા વધી જાય તો ઓપરેશન કરાવવું પડે છે. આઆમ તો ઘૂંટણનું ઓપરેશન ક્યારેય … Read more

એક તુલસીનું પાન ઘણા રોગોનો છે રામબાણ ઈલાજ, તમારા આ રોગોમાં ખાસ આવશે કામ…

સામાન્ય ભારતીયોના જીવનમાં તુલસીનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે, તુલસીને ખુલ્લામાં રાખવી સારું માનવામાં આવે છે એટલે કે, તેને અન્ય સુશોભન છોડની જેમ બંધ રૂમમાં મૂકી શકાય નહીં. તમામ ગુણોથી ભરપૂર હોવા છતાં તુલસીનો સમાવેશ ઘર-પરિવારમાં થતો નથી, પણ આંગણા સુધી જ સીમિત રહે છે. આપણે ત્યાં તુલસીની પૂજા કરવાની પ્રથા છે. તુલસીમાં … Read more

બધાજ રોગ મટી જશે તમને 10 દિવસમાં, બસ પી લો આ ખાસ જ્યુસ, જુઓ પછી તેનો કમાલ…

ઘઉંના છોડમાં આંતરિક શરીરને સાફ કરવાની અને તેને સ્વસ્થ રાખવાની અદભૂત શક્તિ છે. અમેરિકાના પ્રખ્યાત મહિલા નેચરોપેથિક ડૉક્ટર ડૉ.વિગમોર કહે છે કે દુનિયામાં એવો કોઈ રોગ નથી કે જે આ જ્યૂસના સેવનથી મટી ન શકે. વૃદ્ધાવસ્થાની નબળાઈને દૂર કરવામાં તે ખૂબ જ અસરકારક છે. ઘઉં એ છોડમાં સૌથી વધુ પૌષ્ટિક અને જીવન આપનાર તત્વ છે. … Read more

આપણી આજુ બાજુ દેખાતું જાડ એટલે કે લીમડો જે આપણા શરીર માટે છે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના આ અદ્ભુત ફાયદા..

જો આપણે જોઈએ તો લીમડો આપણે આજુબાજુ કોઈને કોઈ જગ્યાએ હોય જ છે, લીમડાના કેટલા ફાયદા છે કે જે આપણે જાણતા પણ નથી, એટલા જ માટે આજે આ લેખમાં હું હું તમને કેટલાક લીમડાના ફાયદા જણાવીશ જે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે. તો ચાલો તો હવે મોડું કર્યા વગર આપણે ફાયદા જાણી લઈએ.. … Read more

જો તમે પણ વધુ એન્ટિબાયોટિક દવાની ગોળીઓ લો છો તો આજે આ જાણકારી જાણી લે જો, નહિ તો શરીરને થશે ભારે નુકશાન…

એન્ટિબાયોટિક્સનો ઉપયોગ આખી દુનિયામાં થાય છે, તેમનો મુખ્ય ઉપયોગ ચેપી રોગોને રોકવા અથવા દૂર કરવા માટે છે. 1928 માં પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ થઈ ત્યારથી, 50 થી વધુ એન્ટિબાયોટિક્સની શોધ થઈ છે. એન્ટિબાયોટિક્સના બજારમાં ઘણા બ્રાન્ડ નામનો વેપાર થઈ રહ્યો છે. એન્ટિબાયોટિક્સ ચેપી રોગો, એટલે કે વાયરસ બેક્ટેરિયા, આજથી ફેલાતા રોગો સામે રક્ષણ આપે છે, … Read more