આટલી વસ્તુઓ ખાશો તો પણ બીપી ની ગોળીઓ નહીં ગળવી પડે.
હાઇ બ્લડ પ્રેસર ત્યારે થાય છે જ્યારે આપણી લોહીની ધમનીઓ એટલે કે લોહીને વહેવામાં દબાણ આવતું હોય, આ હ્રદય રોગ માટે ખૂબ જોખમી ગણાય છે. વિશ્વમાં 1 અરબથી વધારે લોકો છે જેઓ હાઇ બ્લડ પ્રેશરથી હેરાન થાય છે. બ્લડ પ્રેશર લેવલને ઓછું કરવા માટે સામાન્ય રીતે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન, … Read more