આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે મેળવવું- એવી ૪ વસ્તુઓ જે લોકોને આકર્ષિત કરે છે

Image Source એવા ઘણા લોકો છે જે બાહ્ય વસ્તુઓથી પોતાની અંદર ચુંબકીય શક્તિનો વિકાસ કરવા માંગે છે. તે માટે તેઓ ઘણા કોસ્મેટીક, મોંઘા કપડા અને શ્રૃંગારનો ઉપયોગ કરે છે, જેથી તેઓ આકર્ષક દેખાય. તમારી આ ટેવો અમુક સમય માટે આકર્ષણ જરૂર ઉભુ કરી શકે છે પરંતુ આકર્ષક વ્યક્તિત્વ મેળવવા માટે તે યોગ્ય ઉપાય નથી. અહીં … Read more

એક સુખી અને સફળ જીવન માટે અનુસરો આ ગુણો

Image Source આપણા જીવનમાં ગુણોનું ખૂબ વધારે મહત્વ હોય છે. ગુણોથી ફક્ત આપણો શારીરિક વિકાસ જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. એક સદગુણી વ્યક્તિની ક્રિયાઓથી દેશ અને દુનિયાને પણ ફાયદો થાય છે. ગુણ એ એક વ્યક્તિની એવી વિશેષતા છે કે તે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તે વ્યક્તિને માત્ર … Read more

જાણો, નકારાત્મક વિચારોથી છુટકારો મેળવવાના ૮ સરળ ઉપાયો વિશે.

Image Source આજકાલના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય છે. આ નકારાત્મકતા વ્યક્તિને પોતાની યોગ્યતા અને ક્ષમતા પર શંકા કરવા મજબુર કરી દે છે. આ વિચારને કારણે તે તેમના જીવનની સારી ક્ષણોને ગુમાવી રહ્યો છે અને આ દરેક વસ્તુઓ વ્યક્તિની પ્રગતિને રોકી રહી છે. જો તમે પણ આ સમસ્યામાં છો અને ઈચ્છો … Read more

વાણી એવી બોલો જેને સાંભળીને સામેવાળા વ્યક્તિનું હૃદય પીગળી જાય-મધુર વાણીનું જીવનમાં મહત્વ.

વેદોમાં એક વાક્યછે કે વાણી ની મધુરતા થી સરળતાથી બધાને મિત્ર અને કડવી વાણી થી શત્રુ બનાવી શકાય છે. એક વાર કેટલાક શિક્ષકો શ્રી અરવિંદ આશ્રમ ગયા. એક શિક્ષકે શ્રી માતાજીને પૂછયું, ‘હંમેશા ખુશ રહેવા માટે શું કરવું જોઈએ?’ Image Source   માતાજીએ કહ્યું,‘તમારી વાણી માં મીઠાશ રાખો. બધાને પ્રેમ કરશો તો ચોક્કસ પણે બધા … Read more

તમે જેને પ્રેમ કરો છો જો એને Sorry કહેવાનું આવે તો આ રહી 7 Cute અને સૌથી સરળ રીતો

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારનું મહત્વ હોય છે. તે માણસનો સ્વભાવ છે. સ્વાતિની ટેવ છે કોઈ સાથે પણ લડી લેવાનું, પછી માફી માંગવાની કોશિશ ન કરવી. નાની નાની વાતો પર ખૂબ જલ્દી ગુસ્સે થવું અને તેનો ઊલટો જવાબ આપવો એ તેની ટેવ પડી ગઈ છે. આ કારણે તેને કોઈ સાથે બનતું નથી. તેના મિત્રોની સંખ્યા … Read more

નકારાત્મકતાને સકારત્મકતામાં કેવી રીતે બદલી શકાય? બહુ જ આસન છે જો પાંચ મિનીટ કાઢીને આ આર્ટિકલને વાંચી લો તો…

શું આપના જીવનમાં પણ એવું થઇ રહ્યું છે કે લોકો તમને કહે છે કે તમે ક્યારેય સફળ નહીં થાઓ? અથવા તમને સફળ થશો કે નહીં એવો વિશ્વાસ નથી આવતો? તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનો ભૂલશો નહીં. Image Source ઘણા લોકોની આ જ સમસ્યા હોય છે કે તેને સફળ થવાના વિચાર આવતા હોય છે અથવા … Read more

આ સરળ ટોટકા તમને દુશ્મનથી હંમેશા માટે બચાવશે : પાંચ મિનીટ કાઢીને વાંચી લો

“સારું કોઈ જોઈ ન શકે…” આ ઘણાના મોઢે સામાન્ય વાતમાં પણ આપણે સંભાળતા હોઈએ છીએ અને છે પણ એવું જ કે આપણે કોઈ સારું કામ કરવા જતા હોય એમાં સો વિધ્ન આવે! અને આમ પણ માણસને તો ઈર્ષ્યા કરવાનો ગુણ મળ્યો છે એટલે સારું જોઇને તકલીફ તો પડવાની જ. કોઈ ભલે મોઢે ન કહે પણ … Read more

કોરોના વાઇરસ માં તણાવ અને ડિપ્રેશન થી બચવા ના ઉપાય

કોરોના વાયરસથી જેટલા લોકો સંક્રમિત થયા અને જેટલા લોકો માર્યા ગયા છે તેના કરતાં વધુ લોકો તેનાથી વધુ તણાવ અને ડિપ્રેશન ના ભોગ બન્યા છે. ત્યારબાદ કોરોના વાયરસને ફેલતો  અટકાવવા માંટે આખા દેશ માં લોકડાઉન જાહેર કરાયો હતો. જે પછી લોકોમાં તણાવ અને ડિપ્રેશન ની સમસ્યા વધુ થઈ ગઈ છે. Image Source ઘણા રાજ્યોમાં કોવિડ … Read more

લગ્નના રીતિરિવાજોમાં અમુક રમતોનો સમાવેશ પણ થાય છે, તો આજે એવી લગ્નની સાત રમતો વિશે જાણીએ

જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના દિવસોને લોકો જીવનભર યાદ રાખે, તો લગ્નમાં અમુક એવી રમુજી રમતો રાખો જે લગ્નને યાદગાર બનાવી દે. વર કે કન્યા? Image Source મહેમાનોને પેડલ બોર્ડ આપો. જેમાં દરેક બાજુ વર અને કન્યાની તસવીરો હશે. રમતમાં યજમાનો કેટલાક વિચિત્ર અને સાચા સવાલો પૂછશે અને પછી મહેમાનોને તેમના પેડલ બોર્ડ … Read more

ડીઝનીલેન્ડ થી ઓછુ નથી વડોદરા નું “આતાપી”વન્ડરલેન્ડ થીમ પાર્ક😍 (ગુજરાતનો પ્રથમ થીમ પાર્ક ગરવી વડોદરા ગુજરાતમાં)

આતાપી એટલે કે આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા જે એક પાલી ભાષાનો શબ્દ છે. તમને પ્રશ્ન હશે કે આનો અર્થ શું તો અમે તમને જણાવી દઈએ કે આનો અર્થ એક આધ્યાત્મિક રીતે ‘સંતુલિત રહવું’ થાય છે. આજવા નિર્મિત આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક નું આયોજન ૨૫ મી ડીસેમ્બર એટલે કે ક્રિસમસ ના દિવસે … Read more