માં…
Gujarati Quote | Gujarati Suvichar | Mother Quote | Mother Quote Gujarati Mother નો “M” જ મહત્વનો છે, સાહેબ એના વિના જગત આખું Other છે. !
Gujarati Quote | Gujarati Suvichar | Mother Quote | Mother Quote Gujarati Mother નો “M” જ મહત્વનો છે, સાહેબ એના વિના જગત આખું Other છે. !
Gujarati Quote on Girl | Gujarati Quote એક છોકરી એ કેટલું સરસ લખ્યું છે. “હુ જયારે મારી આંખ જુકાવી ને ચાલુ છુ. તો મારા પિતા અને મારો ભાઈ માથું ઉંચુ રાખી ને ચાલે છે”
ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.