ઉપવાસ છે? તો ઘરે બનાવો આ પદ્ધતિથી સાબુદાણાની ખીચડી, ખરેખર હોટેલથી વિશેષ સ્વાદ હશે
રસોડામાં અનેક વાનગીઓ બનતી હોય છે એમ સાબુદાણાની ખીચડી પણ બનાવવામાં આવતી હોય છે. સાબુદાણામાંથી બનતી ખીર અને સાબુદાણાની ખીચડી બંનેને ઉપવાસમાં પણ લઇ શકાય છે. સાબુદાણાની ખીચડી મોટેભાગે ઉપવાસમાં સૌથી વધુ બનાવવામાં આવતી હોય છે. એમાં પણ સાબુદાણાની ખીચડી બનાવવાની સચોટ પદ્ધતિ જાણતા હોય તો ખીચડીના સ્વાદને મજેદાર બનાવી શકાય છે. ચાલો, આજના લેખમાં … Read more