ભારતને શા માટે ‘દેવભૂમિ’ કહેવાય છે ? જાણો
પ્રાચીનકાળથી જ બીજા દેશો માટે ભારત એક રહસ્યમયી દેશ બનેલો છે. ભારતને ઘણા લોકો સ્વર્ગભૂમિ અથવા દેવભૂમિ કહે છે. આખરે એવું શા માટે ? આવો જાણીએ. image source સૌથી સુંદર વાતાવરણ એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ બર્ફીલા હિમાલય છે. એક બાજુ રણ તો બીજી બાજુ ઘનઘોર જંગલ છે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ … Read more