જ્યાં માણસ વિચારવાનું બંધ કરે ત્યાં મોદીજી ચાલુ કરે, મોદીજીના વિચારોને શત શત પ્રણામ
આજે ચોતરફ મોદીજી ની જ જય જયકાર થઈ રહી છે. અને ખરેખર મોદીજીના વિચારોને તાળીઓ ઠોકવી પડે કેમકે તેમણે અનેક નેક કામો કર્યા છે ઉપરાંત તેમણે સંબોધન આપતા ઘણું બધું કહ્યું છે આવો જાણીએ થોડું તેના વિષે .. “રાતે નવ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે? જણાવી દઈએ કે હજારો વર્ષો પછી એકવાર જોવા … Read more