રાજકોટ GIDCમાં બોઈલર ફાટ્યું, 5 કામદાર ગંભીર રીતે ઘાયલ એકનું થયું સારવાર દરમિયાન મૃત્યુ.
હમણાં જ એક દર્દનાક અને દુખદ સમાચાર રાજકોટથી આવ્યા છે. અહિયાં મેટોડાની GIDCમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું તેના લીધે ત્યાં આસપાસના વસ્તીમાં અને લોકોને ભૂકંપ જેવી અનુભૂતિ થઈ હતી. બોઈલર ફટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે બ્લાસ્ટથી ત્યાં આસપાસના બધા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટ એ પર્વ મેટલ ફેક્ટરી નામની ફેક્ટરીમાં … Read more