નિયમિત લસણ અને મધ એકસાથે લઈને જુઓ…
હાલ અત્યારે વરસાદની મૌસમ ચાલી રહી છે ત્યારે આ મૌસમમાં ‘વાઈરલ ઇન્ફેકશન’ થવાની શક્યતા વધી જાય છે. પરિણામે તાવ, શરદી, શરીરમાં કળતર, અવાજમાં ખરાશ વગેરે સમસ્યા સર્જાય છે. એવામાં જો આપણે ખુદ આપણા જ શરીર માટે કંઈક કરીએ તો બીમાર થવાથી બચી શકીએ છીએ. બીમારીમાંથી બચવા માટે એક સરળ અને આસન ઉપાય છે, જે દરેક … Read more