રાત્રીના ભોજન બાદ સ્વીટ ડીશમાં બનાવો બિલકુલ બજાર જેવી જ માવા કુલ્ફી

Image Source ઉનાળો શરૂ થઇ ગયો છે અને ઉનાળામાં ખૂબ જ ગરમી પણ લાગે છે. અને આ ગરમીના દિવસોમાં ઘણા બધા લોકો ઠંડા પીણા, આઇસ્ક્રીમ અને કુલ્ફી નું સેવન કરતા જોવા મળે છે. અને લોકોને માવા કુલ્ફી ખાવી પણ એટલી જ પસંદ હોય છે. લોકો બજારમાં તેને ખાવા માટે સ્પેશિયલ જતા હોય છે પરંતુ હવે … Read more

તેજ ગરમીમાં બનાવો પાન ઠંડાઇ, તેના આગળ એસી અને કુલરની ઠંડક પણ થઈ જશે ફેઈલ

Image Source ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કંઈક ને કંઈક કર્યા જ કરે છે, એવામાં તમે ઘરના સભ્યોને પાન ઠંડાઈ બનાવીને આપી શકો છો, તેનાથી તમારું તન અને મન ઠંડુ થઇ જશે. પાન ઠંડાઈ પીવાથી તમારું પેટ પણ સ્વસ્થ રહેશે. ઉત્તર ભારતમાં ખૂબ જ ગરમી અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી, … Read more

સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની આસાન રેસીપી

આમ તો રીંગણને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, તેમજ બટાકા દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે, પરંતુ અમુક લોકોને બટાકા પસંદ નથી હોતા અને અમુક લોકોને રીંગણ પસંદ નથી હોતા. પરંતુ એવા અમુક જ લોકો હોય છે જેમને ભીંડા ભાવતા નથી, ભીંડા દરેક વ્યક્તિને ભાવતા હોય છે. અને એમાં પણ જો ભરેલા ભીંડા મળી જાય તો … Read more

ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી સ્વાદિષ્ટ છાશ પીવા માટે ઘરે જ બનાવો છાશનો મસાલો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉનાળામાં આપણને ઠંડી વસ્તુઓ ખાવાનું ખુબ જ ગમે છે, અને તેમજ ઠંડા ઠંડા પીણાં પીવાનું પણ ખૂબ જ ગમતું હોય છે. પરંતુ આ બધા અલગ અલગ પ્રકારના પીણામાં જુદા જુદા પ્રિઝર્વેટિવ નાખવામાં આવતા હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કંઈક ને કંઈક નુકસાનકારક પણ હોય છે. પરંતુ એક … Read more

માથાનો દુખાવો, આંખોનો થાક દૂર કરવા માટે ખાવ આ સ્વાદિષ્ટ લાડુ,જાણો તે માટેની રેસીપી

Image Source તડકામાં બહાર નીકળતી વખતે આપણી આંખોને નુકશાન થઇ શકે છે. સાથેજ, ઘણીવાર ખૂબ માથાનો દુખાવો પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં હંમેશા તમે ઘણી દવાઓ, નુસખા અજમાવતા હશો. આજે અમે તમને એવા લાડુની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આંખોને મજબૂત બનાવશે. તેનું નિયમિત સેવન કરવાથી ગરમીમાં દરરોજ થનાર માથાના દુઃખાવાથી પણ … Read more

વિચારીને પરેશાન ન થવું કે રાત્રીના ભોજનમાં શું બનાવવું?? ટ્રાય કરો આ હેલ્ધી અને ટેસ્ટી દહીંભાતની રેસિપી

Image Source દહીં અને ચોખા સૌથી સરળ બનતું ભોજન છે, જેને કોઈપણ ઘરે બનાવી શકે છે. તે જણાવવામાં આવે છે કે તમે તેને સરળ રીતમાં કેવી રીતે તૈયાર કરી શકો છો. દક્ષિણમાં આ ચોખાની રેસીપીને ‘થાયર સદ્દામ’ અથવા ‘દદ્દોજનમ’ નામથી ઓળખવામાં આવે છે અને અથાણું અને પાપડ સાથે તેનો આનંદ માનવામાં આવે છે. મોટાભાગે તેને … Read more

ચા સાથે ખાઓ ઘરે જ બનાવેલ હેલ્ધી, ટેસ્ટી સ્નેક્સ, મજેદાર ચણા જોર ગરમ

Image Source ચાની સાથે કંઈક ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખાવો જોઈએ. તો ઘરે જ ચણા જોર ગરમ રેસિપી બનાવીને તમે ટ્રાય કરી શકો છો. આ ઘણી બધી જગ્યાઓ એટલે કે શેરીઓમાં અને મોલ્સમાં વેચાય છે. આજે અમે એને ઘર પર કેવી રીતે બનાવી શકાય એની સરળ રીત તમને જણાવીશું. આ એક એવું સ્નેક્સ છે, જે … Read more

ગરમીમાં ઠંડક મેળવવા માટે ટ્રાય કરો મેંગો સ્ટફ્ડ કુલ્ફી, જાણી લો એને બનાવવાની સરળ રીત.

Image Source મેંગો સ્ટફડ કુલ્ફીની રેસિપી ખૂબ જ અલગ હોય છે. કારણ કે એમાં વચ્ચે રબડી ભરવામાં આવે છે અને બહારનો ભાગ કેરીનો હોય છે. કુલ્ફી ભારતનું એક પ્રસિદ્ધ ડેઝર્ટ છે અને ગરમીની ઋતુમાં દરેક જગ્યાએ તે સ્ટ્રીટ ફૂડ તરીકે સરળતાથી મળી રહે છે. એને બનાવવા માટે ની રીત એકદમ સરળ છે. આ રેસીપી બનાવવા … Read more

ઘરે આવેલા મહેમાનોને ખવડાવો આ ટેસ્ટી મિઠાઈ, ખનારાઓનું દિલ ખુશ થઇ જશે, જાણો રેસીપી.

Image Source જો તમારા ઘરે કોઈ મહેમાન આવી રહ્યું હોય, અને તમે કંઈક સ્વીટ ખવડાવવા ઈચ્છતા હોય અને તમે મૂંઝવણમાં હોય કે મહેમાનને સ્વીટમાં શું ખવડાવવું તો આ મિલ્ક પાવડર બરફી રેસીપી ટ્રાય કરો. દૂધ પાવડર, કંડેસ્ડ મિલ્ક, ઘી અને એલચી પાવડર જેવી સાધારણ રસોઈ સામગ્રી સાથે આ મીઠાઈ એક કલાકમાં તૈયાર થઈ જશે. આ … Read more

જો તમે વધારે મસાલેદાર વાનગીઓ ખાવાના શોખિન હોય, તો અજમાવો આ તંદુરી ઢોકળા ની સ્વાદિષ્ટ રેસિપી

Image Source ઢોકળા બનાવવામા ખૂબ જ સરળ છે અને સાથેજ તે ગુણકારી પણ છે, કેમકે તે સ્ટિમ પણ થાય છે. તમારે માત્ર થોડી સામગ્રીઓ જોઈએ જેમકે ચણાનો લોટ, દહીં, ફ્રૂટ સોલ્ટ, તંદુરી મસાલા, આદુની પેસ્ટ, લાલ મરચું પાઉડર અને મીઠું. વઘાર માટે તમારે રાઈ, મીઠા લીમડાના પાન અને તેલ જોઈશે. આ સ્વાદિષ્ટ નાસ્તો 10 મિનિટથી … Read more