મોઢામાં પાણી લાવશે આ યમ્મી ગાર્લિક નાન
ગાર્લિક બ્રેડ તો આપણે સૌએ ખાધી જ છે. પરંતુ આ એવી જ એક ગાર્લિકની રેસિપી છે જે તમને ભાવશે તો ખરાં જ. સાથે જ તમારાં ફેવરિટ લિસ્ટમાં સામેલ થઇ જશે. નાની-મોટી પાર્ટી કે ફંક્શનમાં બટર ચીકન કે પનીર મસાલા સાથે તેને ખાઇ શકો છો. ગાર્લિક નાન બનાવવાની સામગ્રી દહીં: 4 ટી.સ્પૂ. મેંદો લોટ: 2 કપ … Read more