ભારતીય શૈલીની શાકભાજી સાથે ક્રંચી બ્રેડ કટલેસ બનાવવાની સરળ રેસિપી, તો રાહ કોની?? અત્યારે જ ટ્રાય કરો

ક્રંચી બ્રેડ કટલેસ બનાવવા માટે, તૈયાર પેસ્ટ, તાજી બ્રેડ ક્રમ્બસ અને મળતી શાકભાજીને એક બાઉલમાં ઉમેરીને મુલાયમ લોટ બનાવી લો. મિશ્રણને 8 સરખા ભાગમાં વહેંચી લો, દરેક ભાગને પાતળી 50 મીમી વ્યાસના ગોળ કટલેસ બનાવી લો અને હળવું દબાવી લો. એક ઊંડી કડાઈમાં તેલ ગરમ કરો, થોડા થોડા કટલેસ નાખી, ધીમા તાપે તેને બનેં તરફથી … Read more

આ ચોમાસાની આલ્હાદક ઋતુમાં ઘરેજ બનાવો હેલ્ધી સ્નેક સ્વીટકોર્ન ચાટ

Image Source ચોમાસામાં ઉત્તરભારતમાં કોર્ન ચાટને ખુબજ પસંદ કરવામાં આવે છે. અને તે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. અને આ નાસ્તો આસાનીથી ઘરે બનાવી શકાય છે. તેને મકાઈ, લીંબુનો રસ, લીલા મરચાં, ટામેટા, પીળા સિમલા મરચા, ડુંગળી, આદુનો રસ, વગેરે મસાલાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ નાસ્તાને તમે કીટી પાર્ટી અથવા તો પિકનિક … Read more

વરસાદની ઋતુમાં પીવો મશરૂમનો સ્વાદિષ્ટ સૂપ, આજે જ જાણો તેને બનાવવાની રીત

Image Source શરીરને મજબૂત બનાવી રાખવા માટે આપણા સ્નાયુઓ તથા હાડકાં મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. અને તેના જ કારણે આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી આપણા હાડકા અને સ્નાયુઓને લાભ મળે તેની માટે આપણે અલગથી કંઈ જ ખાવાની જરૂર નથી. દરરોજ ખાનાર વસ્તુઓમાંથી જ એક મશરૂમમાં જ એવી ઘણી બધી વસ્તુઓ હોય … Read more

શું તમે ક્યારેય ધાણાના પાનની સબ્જી ખાધી છે!! જો નહી તો આજે જ ટ્રાય કરો અને જાણો તેના અદભુત ફાયદાઓ

Image Source ધાણા હદય સાથે સબંધિત બીમારીના જોખમને ઓછું કરી દે છે. સાથેજ શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આવી સ્થિતિમાં તમે લીલા ધાણાની શાકભાજીનું સેવન કરી શકો છો. રોટલી અથવા પરોઠાની સાથે ખાવાથી તેનો સ્વાદ લાજવાબ લાગશે. ધાણાની સુગંધ અને સ્વાદ બંને જ શાકભાજી, દાળની રોનક વધારે છે. તમે સજાવટ … Read more

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ એવી એવોકાડો ની સ્વાદિષ્ટ ચટણી, જે ઘણી ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેની રેસીપી

એવોકાડો વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં તેની ચટણી પણ ઘણી ફાયદાકારક હોય છે. એવોકાડોની ચટણી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે. Image Source લીલી ચટણી, લસણની ચટણી ઘણી ફાયદાકરક હોય છે, પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભોજનમા જ તમે કેટલીક હેલ્ધી … Read more

સાદી પૂરી તો દરેકે ખાધી જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય નારિયેળ પૂરી ખાધી છે!! જાણો તેની સરળ રેસિપી

તમે સાદી પૂરી, પનીર પૂરી અને ઘણા પ્રકારની પૂરીનો સ્વાદ લીધો હશે, પરંતુ આ વખતે કઈક અલગ એટલે કે નારિયેળની પૂરી અજમાવો. એકવાર ચાખ્યા પછી તમે તેનો સ્વાદ ભૂલશો નહિ. Image Source નારિયેળમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તેનું સેવન સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ … Read more

બાળકો માટે ઘરે જ બનાવો પાન કુલ્ફી, જાણો તે માટેની સરળ રેસિપી

Image Source ઉનાળામાં કુલ્ફી ખાવાની મજા કંઈક અલગ જ છે. લોકો મોટાભાગે ઘતે વિવિધ ફ્લેવરની કુલ્ફી બનાવે છે. જો તમને પાનનો સ્વાદ પસંદ છે તો તમે ઘરે સરળતાથી પાન કુલ્ફી બનાવી શકો છો. ઘણા લોકો પાન ખાવાના ખૂબ શોખીન હોય છે. બનારસી પાનનો હળવો મીઠો સ્વાદ કુલ્ફીના સ્વાદમા વધારો કરે છે. ગરમીમાં પાનની ઠંડક અને … Read more

શું તમે આઈસક્રીમ જેવું ગાઢું દહીં ઘરે જ બનાવવા માંગો છો? તો આ 2 સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરો

ઉનાળાની ઋતુમાં દહી ખાવું ખૂબ ફાયદાકારક હોય છે. તે આપણા શરીરને ઠંડુ રાખવાની સાથે આપણા ડાઈજેશનને પણ સારું બનાવે છે અને કોઈપણ પ્રકારના ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તેના માટે ઘણા લોકો બજારમાંથી દહી ખરીદી લાવે છે તો ઘણા લોકો ઘરે જ દહી બનાવે છે. ઘરનું દહી વધારે તાજુ અને સ્વસ્થ માનવામાં આવે છે … Read more

આ ટ્રીક અપનાવશો તો ફક્ત મિનિટો માં બફાઈ જશે બટાકા

સામાન્ય રીતે તેનો ઉપયોગ ભરેલા પરાઠા, દહી આલુ, આલુ ચાટ, રાસિદાર આલુ, આલુ ટિક્કી અને અચારી આલુ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે બટાકા બાફવાની વાત આવે છે, તો તેની ઘણી રીત છે. બટાકાને જો શાકભાજીનો રાજા કહેવામાં આવે તો તે વાત ખોટી નથી. તેમજ બાફેલા બટાકા તો સામાન્ય રીતે દરેક રેસીપીની જાન હોય છે. … Read more

રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટ વાળી રાજ કચોરી ઘરે બનાવો, જાણો તેની સરળ રેસીપી

  રેસ્ટોરન્ટમાં તો તમે રાજ કચોરીનો સ્વાદ જરૂર ચાખ્યો હશે. પરંતુ તમે ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ રાજ કચોરી બનાવવાની સરળ રીત. Image Source સામગ્રી : 1/4 કપ રવો 1 કપ મેંદો 2 ચમચી બેકિંગ સોડા 1 કપ બાફેલા ચણા 1 નંગ બટાકું 12 થી 15 પાપડી દહી વડા 1 ચમચી લાલ … Read more