તુલસીના પાનને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે અને તેને સ્ટોર કરતી વખતે અપનાવો આ ઉપાય 

આયુર્વેદમાં તુલસીના પાનને સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ માનવામાં આવ્યું છે. તેનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિ ઘણા પ્રકારના રોગોથી દૂર રહે છે. ઘણા ઘરોમાં તો લોકો શરદી અને ખાંસી જેવી તકલીફથી બચવા માટે તુલસીના પાનને પહેલેથી જ સ્ટોર કરીને રાખે છે. જેથી જરૂર પડવા પર તેનો ઉપયોગ કરી શકે. પરંતુ તુલસીના પાનને જો યોગ્ય રીતે સ્ટોર … Read more

પ્રેગ્નન્સી દરમ્યાનના સૂચનો, પ્રેગ્નેન્સી દરમિયાન કઈ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ

1)ભારે વજન ન ઉઠાવો જેમ કે પાણીથી ભરેલી ડોલ, ખાંડણી અને પરાઈ, ભારે ખુરશી, ભારે બોક્સ વગેરે. 2)વધુ સમય સુધી ઉભા ન રહો જો તમારે રસોડામાં વધુ સમય સુધી ઊભા રહેવું પડે છે તો ત્યાં એક ખુરશી રાખો અને તેના ઉપર બેસો. 3) પીડી નો પ્રયોગ બને ત્યાં સુધી ઓછો કરો જો તમે ગ્રાઉન્ડ ફ્લોર … Read more

આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે ઓક્સોડાઇસ જ્વેલરીનો ક્રેઝ, આ રીતથી તમારા આઉટફિટ સાથે તેને પહેરો 

Image Source ઓક્સોડાઇસની જ્વેલરી નવા જમાનાની જ્વેલરી છે જેને સ્ટર્લીંગ સિલ્વર થી બનાવવામાં આવે છે.ઓક્સોડાઇસ જ્વેલરીને ઈન્ડિયન આઉટફિટ થી લઈને વેસ્ટર્ન આઉટફિટમાં આપણે આસાનીથી પહેરી શકીયે છીએ. એક સમય હતો જ્યારે છોકરીઓની વચ્ચે સોનું અથવા તો ડાયમંડની જ્વેલરી પહેરવાનું ખૂબ જ ક્રેઝ હતો પરંતુ આજના સમયમાં ડ્રેસ અનુસાર આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું દરેક પસંદ કરે છે … Read more

ચા સાથે બિસ્કીટ જ નહીં પરંતુ તમે આ હેલ્ધી નાસ્તા પણ લઈ શકો છો 

Image Source જો તમે પણ હંમેશા ચાની સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરો છો તો આજે અમે તમને અન્ય હેલ્ધી ઑપ્શન વિશે જણાવીશું. જ્યારે પણ ચા નો સમય થાય છે ત્યારે તેની સાથે કઈ ને કઈ ખાવાનું મન અવશ્ય થાય છે. ખાસ કરીને તેની સાથે લોકો બિસ્કિટ ખાવાનું વધુ પસંદ કરે છે બિસ્કીટ એક લાઈટ નાસ્તાના … Read more

સિદ્ધાર્થ શુક્લા જ નહીં પરંતુ બિગ બોસનો હિસ્સો રહી ચૂકેલા આ સેલિબ્રિટી પણ આ દુનિયાને કહી ચુક્યા છે અલવિદા, અમુક ની ઉંમર તો ખૂબ જ ઓછી હતી

ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસના 13મી સિઝનને અત્યાર સુધી સૌથી હિટ શો માનવામાં આવે છે. આ શો માં ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા છવાઈ ગયા હતા. આ શોમાં તેમને એટલી બધી પોપ્યુલારિટી મળી હતી કે તે દરેકના દિલમાં ઘર કરી ગયા હતા. પરંતુ હવે સિદ્ધાર્થ શુક્લા આ દુનિયામાં નથી, 2 સપ્ટેમ્બરે તેમને 40 વર્ષની ઉંમરમાં … Read more

આ છે દુનિયાનું સૌથી ખતરનાક ઉંચાઈ પર આવેલી રેલ્વેટ્રેક : ટ્રેન ટુ ધ કલાઉડ – વાદળોમાંથી પસાર થતી ટ્રેન

ગમે ત્યાં જાવ પણ ટ્રેનથી મુસાફરી કરવાનો આનંદ જ અલગ છે! અમુક લોકો તો કાયદેસર ટ્રેનમાં મુસાફરી માટે પાગલ બની જતા હોય છે એ લોકોને લક્ઝરી બસ કે ફ્લાઈટને બદલે ટ્રેનથી મુસાફરી કરવી બહુ પસંદ હોય છે. તો આજની માહિતી એવા લોકો માટે સ્પેશ્યલ છે કારણ કે અહીં આ આર્ટિકલમાં ટ્રેન વિષેની રોચક માહિતી જણાવી … Read more

ફટકડી દાંતની ઘણી સમસ્યાઓથી છુટકારો આપશે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો

Image Source દાંતની ઘણી સમસ્યાઓ હલ કરવા માટે ફટકડીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. ચાલો આ લેખના નિષ્ણાતો પાસેથી જોઈએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. શું તમને વારંવાર દાંતની સમસ્યા થાય છે? નબળા દાંતને લીધે લોહી નીકળવું સામાન્ય છે? શું ગંદા દાંત તમારા ખરાબ શ્વાસનું કારણ છે? જો હા, તો પછી આ બધી … Read more

ચણાના લોટની નહિ, પરંતુ મગદાળની સ્વાદિષ્ટ કઢી, ફક્ત 20 મિનિટમાં ઘરે બનાવો

Image Source ચણાના લોટની કઢીનું નામ સાંભળતા જ બાળકો જ નહિ પરંતુ વડીલોના મોંમા પણ પાણી આવવા લાગે છે. જી હા, ચણાના લોટની કઢી તો તમે બધા પસંદ કરતા જ હશો, પરંતુ જો અમે તમને કહીએ કે મગદાળની કઢી, ચણાના લોટની કઢીથી પણ વધારે સ્વાદિષ્ટ હોય છે અને તેનો સ્વાદ ચણાના લોટની કઢીથી એકદમ જુદો … Read more

જો તમને સાફ અને ચોખ્ખી ત્વચા જોઈએ છે, તો બટાકાના રસનો આ રીતે કરો ઉપયોગ થશે પિમ્પલ્સની સમસ્યા દૂર

  Image Source બટાકાના રસથી લઈને તેના છાલમાં પણ ઘણા ગુણધર્મો હોય છે.બટાટા આયર્ન, વિટામિન-સી, રાયબોફ્લેવિન જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે. બટાકાને શાકભાજીનો રાજા એમજ કહેવાતા નથી, તે સરળતાથી કોઈપણ વાનગીનો ભાગ બની જાય છે.બજારોમાં સરળતાથી ઉપલબ્ધ બટાટા સ્વાદ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે,અને તેની સાથે ત્વચા માટે પણ ખુબ સારા … Read more

શુ તમે મોં પરના કાળા ડાઘ થી પરેશાન છો? તો તેને દૂર કરવાના ઘરેલું ઉપાય 

Image Source ચહેરા પરના કાળા ડાઘ આપણને ભૂલી ને ચાર લોકોની સામે ઊભા રહેવા દેતા નથી કારણ કે તેમનો ચહેરો સાફ હોય છે અને આપણો એટલો બધો દાગ-ધબ્બા વાળો હોય છે કે આપણને ક્ષોભ અનુભવાય છે. તમે તેને ઠીક કરવા માટે કેટલા મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરો છો પરંતુ હજી પણ કોઈ ફરક પડ્યો નથી અને … Read more