કાંસકાનાં આ પાંચ પ્રકાર જાણી લો – એટલે લોકો તમારી હેર સ્ટાઈલનાં દીવાના થઇ જશે..

મોટાભાગની મહિલાઓને બ્યુટી પાર્લરમાં જવાનો ખૂબ શોખ હોય છે. આમ તો બ્યુટી પાર્લરમાં જવું અને લૂકને લઈને સેન્સેટીવ રહેવું એ સામાન્ય છે. આ વાતમાંથી પુરુષો પણ કાંઈ બાકાત નથી!! હાઈ પ્રોફાઈલ સલૂનમાં જવું શોખ સિવાય એકજાતનું સ્ટેટસ પણ ગણાય છે. બ્યુટી પાર્લરની તકનીકમાં પણ ઘણીખરી ઇલેક્ટ્રિક મશીનરી આવી ગઈ છે. ઘણાં કોસ્મેટીક આવી ગયા છે. … Read more

ચોમાસામાં ફરવા જવું હોય તો ગોવા જ જવાય… – આ સ્થળ પર જશો તો તમે ખુશ થઇ જશો…પૈસા વસુલ…

દોસ્તો!! ચોમાસા દરમિયાન તમે કોઈ ટુર માટેનો પ્લાન કરી રહ્યા હોય તો તમારા માટેનો બેસ્ટ ઓપ્શન જણાવી જ દઉં. એક મસ્ત મજાની જગ્યાએ છે. આમ તો એ ખુબ નામચીન છે પરંતુ ચોમાસાની સીઝનમાં ત્યાં જવાની અને ફરવાની મજા કંઈક અલગ જ છે. એ સ્થળ છે – “ગોવા”. જી હા… ગોવા. તો ચાલો જાણીએ વધુ આ … Read more

તો આ છે જીગલી અને ખજૂરની આખી કહાની – નીતિન જાનીની સાવ અંગત વાતો..

એક સમય હતો જેમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા ઇન્ડ. ને ખાસ માન આપવામાં આવતું ન હતું. કેમ કે, બોલીવૂડની અંદર એક પછી એક સુપર હીટ ફિલ્મ રીલિઝ થતી અને એ ફિલ્મનાં ગીતોનું જાદુ ખૂબ જ છવાયેલું રહેતું. એ પછી જેમ જેમ વર્ષો વીત્યા – આજનાં સમયમાં ગુજરાતી ટેલીવિઝનથી લઈને આલ્બમનાં ગીતો સુપર હીટ રહે છે … Read more

આ ત્રણ સ્ટેપમાં પાસપોર્ટ તમારા ઘર સુધી પહીંચી જાય છે – આ છે સાવ સહેલી રીત જેનાથી પાસપોર્ટ બનાવી શકાય

પાસપોર્ટને લઈને આજે પણ ઘણાં લોકો મૂંઝવણમાં છે. પાસપોર્ટ કેવી રીતે બને? કયાં કયાં ડોક્યુમેન્ટ જોઈએ? પાસપોર્ટ ઓફિસમાં શું થાય છે? પોલીસ વેરિફિકેશનમાં શું થાય? આવાં અનેક પ્રશ્નો પાસપોર્ટને લઈને લોકોના મનમાં હોય છે. તો આજે આપણે આ બધાં જ સવાલોના જવાબ મેળવીશું. તથા પાસપોર્ટ બનાવવા અંગે બધી જરૂરી માહિતી મેળવીશું.     પાસપોર્ટ બનાવવાની … Read more

આ માહિતી જાણવા જેવી છે – આ ત્રણ ગામથી દરિયાકિનારો એકદમ નજીક છે

ગુજરાતનો દરિયાકિનારો લગભગ ૧૬૦૦ કિલોમીટર લાંબો છે. અને અરબી સમુદ્ર અને કચ્છનો અખાત ગુજરાતને કુદરત પાસેથી પ્રાપ્ત વરદાન જ છે. ગુજરાતના સમુદ્રતટે અનેક નાનાંમોટાં નગરો અને શહેરો વસેલા છે. સાગર કિનારે વસેલા નગરો રળિયામણા તો લાગવાના જ ને!! પરંતુ આજે આપણે એવા ૩ ગામોની વાત કરીશું જે દરિયાની તદ્દન નજીક તો છે જ અને સાથોસાથ … Read more

પુસ્તકપ્રેમની આ કહાની જાણી તમને પણ અચરજ થશે – રવજીભાઈ વ્યાસની વાત ન થાય

જાણકાર માણસે કહ્યું છે કે, “જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા સારા પુસ્તકો એ મશાલ સમાન છે”. પુસ્તકો આપણા સાચા મિત્રો કહેવાય છે. ક્યાંક ને’ ક્યાંક આપણે સૌ કોઈ પુસ્તકો સાથે જોડાયેલા છીએ. શાળાનાં પાઠ્યપુસ્તકોથી માંડીને ધાર્મિક ગ્રંથ, નવલકથાઓ કે કોમિક બુક્સ બધા પુસ્તકો જ તો છે. એમાં પણ … Read more

નોકરીનાં આ ચાર કિસ્સા એ તો આખી દુનિયા હલાવી નાખી – તમે વાંચો તો ખબર પડે…ગજબ છે હો બાકી..

નોકરી કે કોઈ વ્યવસાય દરેક વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. એ પાછળ નું એક જ કારણ કે, જીવન જીવવા માટે આમદાની કમાવવી જરૂરી છે. એ આમદાની કઈ રીતે મળે છે? એ બહું જ મહત્વની વાત છે. જેમ કે, કોઈ તનતોડ મહેનત કરીને કમાણી કરે છે. તો કોઈ માત્ર બુદ્ધિથી પૈસા કમાઈ છે. શું … Read more

આ રેસિપી ઘરે બનાવશો તો ઘરનાં લોકો આંગળા ચાટતા થઇ જશે – છે ને મસ્ત ચા કે કોફી સાથેનો ટેસ્ટ..!!.

‌આજના આધુનિક યુગમાં જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે, તેમ તેમ સમયનો અભાવ અને દોડધામ પણ વધતી જાય છે. ન પોતાના માટે સમય મળે છે અને ન પરિવાર માટે. આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ એવી વાનગીની રેસિપી મળી જાય જે ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ પણ લાગે તો..? મજા પડી જાય ને…તો થઇ જાવ … Read more

ગુજરાતનું આ શહેર “લઘુ ભારત” તરીકે ઓળખાય છે. આવી છે અહીંની લાઈફ…એ છે – સુરત

તાપી નદીના કિનારે વસેલું સોહામણું શહેર એટલે સુરત. સુરત શહેર સુરત જીલ્લાનું વડું મથક છે. સુરત ખૂબ ઝડપથી વિકાસ કરતુ ઉદ્યોગનું નગર છે. સુરત શહેર કાપડ ઉદ્યોગ અને હીરાઉધોગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. માટે તેને “સિલ્ક સીટી” કે “હીરા નગર” તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે સુરત શહેરના ઈતિહાસ અને ઔદ્યોગિક વિકાસ સાથે … Read more

વાહ સંજુબાબા વાહ – સંજુ ફિલ્મમાં થીયેટર થયા ફૂલ – શું તમને આ ખબર છે? – જાણો ફિલ્મની આ વાતો..

           રાજકુમાર હિરાણી દિગ્દર્શિત અને અભિજાત જોશી દ્વારા લખાયેલ, વર્ષ ૨૦૧૮ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ “સંજુ” ગઈ કાલે એટલે કે ૨૯ જૂન ૨૦૧૮ના રોજ રીલિઝ થઈ ગઈ. આ ફિલ્મ જોવાના ઉત્સાહ સાથે સંજુબાબાના ચાહકો અને વિરોધીઓના મનમાં એક પ્રશ્ન હશે જ કે, ફિલ્મમાં સંજુબાબા “નાયક”  ઠરશે કે “ખલનાયક”? ટેન્શન ન લો દોસ્ત, રિવ્યૂ પૂરો થતાં થતાં આ … Read more