સ્ટ્રેચ માર્ક(ખેંચાવ) નાં નિશાન માટે ૫ ઘરેલુ ઉપચારો😃👌

ખાંડ કુદરતી સફેદ ખાંડ ખેંચાવા ના નિશાન દુર કરવાનો એક ખુબ સારો ઉપાય છે. ખાંડ નો ઉપયોગ ચામડી ની છાલ ઉતારવા માટે કરી શકાય છે. ૧. થોડી ખાંડ સાથે એક ચમચી બદામનું તેલ અને લીંબુ ના રસ ના ટીપાઓ સાથે ભેળવો. ૨.સરખી રીતે મેળવ્યા પછી ખેંચાવાનાં નિશાન અને બાકી ની ચામડી પર લગાડો. ૩. રોજ … Read more

અમારા બંનેની જ્ઞાતિ અલગ છે. અમારે લગ્ન કરવા છે. હવે શું કરીએ? અમારા પ્રેમનું હવે શું?

અન્ય શહેરમાં જઈને વિધિપૂર્વક લગ્ન કરીને રહી શકો. પરિવારજનો તરફથી હુમલા સહિતનાં ભય હોય તો પોલીસને જાણ કરી રક્ષણ પણ મેળવી શકો. પ્રશ્ન : હું કોલેજ પૂરી કરીને હમણાં જ નોકરી પર લાગ્યો છું. હું સ્ટડી કરતો ત્યારે મારા ફ્રેન્ડની કઝિનનાં સંપર્કમાં આવ્યો અને અમારા વચ્ચે ફ્રેન્ડશીપ થઇ ગઈ. પછી અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. … Read more

સ્વપ્ન સાકાર કરવું હોય તો આવું કરવું પડે – નહીંતર તમને કોઈ કાંઈ સમજાવી ન શકે….

ડોક્ટર પિતાને ત્યાં જન્મેલી રાજલક્ષ્મીને મોડેલીંગ કરવાનું ખૂબ ગમતું હતું. એ હંમેશા સૌંદર્ય સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેતી હતી. હરવા-ફરવાની શોખીન, નૃત્ય અને ટેનીસમાં આગળ પડતો ભાગ લેનારી “રાજલક્ષ્મી” ના જીવનમાં ૨૦૦૭ માં એક મોટો વળાંક આવ્યો. બેંગાલૂરૂની ઓક્સફોર્ડ ડેન્ટલ કોલેજમાં ઍ હતી, ત્યારે માર્ગ અકસ્માતમાં ઘણી કરોડરજ્જુમાં ઈજા થઇ અને કમરથી નીચેના ભાગમાં લકવા થઇ … Read more

ગુજરાતનું સ્ટ્રીટફૂડ😋 મેનુ દુનિયાભરમાં વખણાય છે. 😋દાબેલી, ખાંડવી કે ભજીયાની શું વાત કરવી…!! અને એક કપ ‘ચા’

  ભારતનું બહુ મોટું ક્ષેત્રફળ છે, છતાં ખૂણે ખાચરે બધે ફરીને આવો પણ ‘ગુજરાત’ જેવું ક્યાંય થાય જ  નહીં. ગુજરાતની શાન અનોખી છે. ગુજરાતનાં લોકોની રહેણીકરણી મોજીલી છે. એકદમ મસ્ત મજાની લાઈફ જીવવામાં ગુજરાતીનું સ્થાન હંમેશાં મોખરે છે. આવી વાતો તમે બધે જ સાંભળી કે વાંચી હશે પરંતુ તેની પાછળનું કારણ ખબર છે??? નહીં ને…!! … Read more

ભારત દેશને આ કારણે પહેલાં “સોને કી ચિડિયાઁ” કહેતા – આ ઈતિહાસ જાણશો તો પરસેવો છૂટી જશે..

ભારતને “સોને કી ચિડિયાઁ” શા માટે કહેવામાં આવે છે? ભારત હજારો વર્ષો પહેલાં “વિશ્વગુરૂ” હતું. ભારત વ્યાપારમાં બધાથી વિશાળ નેટવર્કનું અને વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ આગળ હતું. સન ૧૮૪૦માં જે ભારત હતું તેનો વિશ્વ વ્યાપારમાં હિસ્સો ૩૩ ટકા જેટલો હતો. અંગ્રેજોથી પહેલા જયારે મુસ્લિમ આવ્યા ત્યારથી ભારત મસાલાની માર્કેટમાં સૌથી મોટો નિકાસ કરતો દેશ હતો. દુનિયાનો … Read more

મફતમાં આ રીતે ગેસનાં બર્નરને સાફ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે…

મહિલાઓ ઘર અને રસોડાની દરરોજ સફાઈ કરતી જ હોય છે. પરંતુ ગેસના બર્નરની સફાઈ દરરોજ થઈ શકતી નથી. એવામાં દર અઠવાડિયે બર્નર સાફ કરવા જ રહ્યા..!! કારણ કે, રસોઈ બનાવતી વખતે તેલ મસાલા વગેરેના કારણે બર્નર ગંદા થઈ જતા હોય છે. સમય જતા કચરા જેવું ભરાય જતા બર્નરની જવાળ ઓછી થઇ જાય છે. પરંતુ બર્નરની … Read more

ફિલ્મનો બિઝનેસ આ રીતે થાય છે – નફો થાય છે કે નુકસાન આ રીતે ગણાય…ખતરનાક ખેલ જેવું છે..

ચંદ દશકાઓ પહેલાની વાત છે કે બોલિવૂડની બ્લોક બસ્ટર ફિલ્મો મહા મહેનતે સો કરોડનો વ્યાપાર કરતી. પણ આજે ઘણી ફિલ્મો ૩૦૦ કરોડના આંકડાને સરળતાથી આંબી લે છે. તો આપણા મનમાં વિચાર તો આવે જ કે, આ ફિલ્મોમાંથી કરોડો રૂપિયાનો વ્યાપાર ફક્ત ટિકિટબારીઓ જ કરે છે? તથા આટલા રૂપિયા શું ફક્ત દિગ્દર્શક- નિર્માતાઓના ફાળે જાય છે? … Read more

આ દેશમાં કોઈપણ ઇન્સાન તેને ગોદ લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે પછી તમને શું વાત કરવી..આવું કાંઈ હોતું હશે..!!

દુનિયા અજીબ છે? હા, છે.. પણ કેવી રીતે? અમુક હરકતો પરથી નક્કી કરી શકાય કે દુનિયા અજીબ છે. ભારત દેશ પણ અનેક ખૂબીઓથી ભરેલ છે. એમ, અન્ય દેશ પણ કાંઈ ને કાંઈ નવીનતા ઘરાવે છે. આજ આપણે વાત કરીશું એક એવો દેશ જેની આ રીત જાણીને તમે એકદમ હેરાન થઇ જશો. આ દેશમાં દીકરી સાથે….. … Read more

બધા રોગોની એક જ દવા..! આ સાંભળીને અજુગતું લાગતું હશે. પણ આ જ સત્ય છે

મોંઘવારીની માફક બીમારીઓ પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. વિશ્વના કરોડો લોકો જાતજાતના રોગોથી પીડઈ રહ્યા છે. કોઈ શારીરિક રીતે બીમાર છે તો કોઈ માનસિક રીતે. તથા નાના મોટા રોગોની તો વાત જ ક્યાં થાય છે? માથાનો દુખાવો તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ સર્વસામાન્ય છે. જેટલી બીમારીઓ એટલી જ સામે દવાઓ. પણ શું એવી … Read more

ઓહો..! વિરાટે અને અનુષ્કાએ આ શું કરી નાખ્યું.. – સાવ આમ થોડું હોય…જોવો તો ખરા જરાક..

ફિલ્મ ઇન્ડ.માં આવ્યા પછી બધાને હરીફાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, આર્ટીસ્ટોની દુનિયામાં પહેલું કદમ હોય કે અંતિમ ચરણ, હરવક્ત સ્ટ્રગલ કરવી જરૂરી બને છે. પછી એ આર્ટ ભલે કોઈ પણ પ્રકારની હોય. એક જૂનો ગોલ્ડન ટાઇમ હતો જયારે ફિલ્મી કલાકારોના મનમાં વધુ પૈસા કમાવવાની અને ફેમ મેળવવાની દ્રઢ આશા ન હતી. જયારે આજના … Read more