દેશમાં થશે પહેલો આત્મ-વિવાહ, જેમાં યુવતી પોતાની સાથે જ લગ્ન કરશે, બનાવશે પોતાને જ જીવનસાથી, જાણો સમગ્ર હકીકત

Image Source લગ્ન આમ તો બે આત્માઓનું મિલન કહેવામાં આવે છે. પરંતુ આ વાક્ય ત્યારે જ સાર્થક બને જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરતા હોય. પરંતુ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા લગ્ન કરવામાં આવે અને તે પણ પોતાની જાત સાથે.! તમને સાંભળીને થોડી નવાઇ લાગશે પરંતુ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આજે જ્યાં લગ્ન … Read more

IAS અર્પિત વર્મા એ શેર કરી હદયસ્પર્શી કવિતા, લોકો બોલ્યા, “મેરી મા ભી ઐસી હી મા હૈ”

Image Source સોશીયલ મીડીયા પર એક કાગળનું પેજ વાયરલ થઇ રહ્યું છે. આ પેજમાં તે મા નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે જે આજના જમાનાથી એકદમ અલગ છે. તે સ્માર્ટફોન નો ઉપયોગ નથી કરતી અને તેને સોશીયલ મીડિયાનું કઈ જ્ઞાન નથી. IAS અર્પિત વર્માએ આ પેજને ટ્વીટર પર શેર કર્યું હતું. ત્યારપછી તે વાયરલ થઈ … Read more

ઉનાળામાં🌅લૂથી બચાવ રૂપે અને શરીરને ઠંડક મેળવવા ઉપરાંત અનેક સમસ્યાના ઉપચાર માટે પીવો આ ખાસ ડ્રિંક🍹

ઉનાળામાં બહાર આવતા જતા લૂ લાગવાની ડર લાગે છે. આજકાલના સખત તાપમાં ડિહાઇડ્રેશન, પેટમા દુખાવો, સ્કિન ડલનેશ વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. તડકામાં બહાર જવું અને કોઈપણ પ્રકારનો પૌષ્ટિક આહાર ન લેવો એ નબળાઈ તરફ દોરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે કોઈ પૌષ્ટિક આહાર લો. ઉનાળામાં ઘણીવાર ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે તમે … Read more

શું તમે ઉનાળામાં કુલ ત્વચા મેળવવા ઇચ્છો છો?? તો ટ્રાય કરો આ 10 નુસખા

તપતી ગરમીની ઋતુમાં સારસંભાળ રાખવી એટલી સરળ નથી હોતી. આ ઋતુમાં ત્વચા ખૂબ જલ્દી બળે અને મૂર્જાય છે. અમે તમને એવા 10 ઘરેલુ ઉપાય જણાવીએ છીએ જે ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ રાખશે. 1.જાયફળને પાણીમાં કે દૂધમાં ઘસીને કરચલીઓ પર લગાવો. 2.હળદરનું ચૂર્ણ, ચણાનો લોટ તથા મુલતાની માટી સમાન માત્રામાં ભેળવી પાણીમાં ઘોળીને પેસ્ટ બનાવો તથા … Read more

ત્વચા પર ગજબનો ગ્લો લાવવા માટે અજમાવો આ ટીપ્સ, ફક્ત એક મહિનામાં જુઓ તેની અસર…

મોટાભાગની સ્ત્રીઓને લાગે છે કે ચમકદાર ત્વચા મેળવવા ખૂબ મહેનત કરવી પડે છે અને જુદા જુદા પ્રોડક્ટ અને નુસખા અજમાવવા પડે છે. પરંતુ ત્વચા પર ગ્લો મેળવવો મુશ્કેલ નથી, જો તમે તમારી ત્વચાની વ્યક્તિગત જરૂરિયાતને સમજી અને તેને દરરોજ એ રીતે સંભાળ કરો જેની ત્વચા લાયક છે. જી હા એક મહિના માટે જો તમે ત્વચા … Read more

શું તમે તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે એક્સાઇટેડ છો?? તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લો

જો તમે પણ તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડે પર એક સારી રજાઓ પર જવા ઇચ્છો છો તો તેના માટે તમે ભારતના આ સ્થળોને પસંદ કરી શકો છો. લગ્ન પછી કે સંબંધમાં આવ્યા પછી સૌપ્રથમ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવો દરેકને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ વખતે પહેલીવાર તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ … Read more

શું તમે નારીના સાગનું સેવન કર્યું છે? જો નહીં તો જાણો તેના અદ્ભૂત ફાયદા

Image Source સરસવ, મેથી, બથુઆ, પાલક જેવી બાજી તો તમે લગભગ ખાતા જ હશો, પરંતુ શું તમે ક્યારેય નારી ની ભાજી ટ્રાય કરી છે? શું તમે જાણો છો નારી ની ભાજી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા મળે છે? જો નહીં તો આજે અમે તમને નારી ની ભાજી ના ફાયદા વિશે જણાવીશું. સામાન્ય ભાષામાં, તેને કરમુઆ … Read more

શેરડી શરીર માટે સ્વાસ્થ્યવર્ધક ફળ છે, તેના ફાયદાઓ, ઉપયોગ અને સેવન કરવાની રીત વિશે જાણો

Image Source શેરડી વિશે કોણ જાણતું હોતું નથી. શેરડીની બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને જાણકારી હોય છે. વાસ્તવમાં શેરડી એટલી મીઠી હોય છે કે બધાને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. જ્યારે પણ શેરડીનો પાક બજારમાં આવે છે, ત્યારે લોકો પણ મન ભરીને શેરડીના રસ પીવે છે, શેરડી માંથી બનાવેલ ગોળ અથવા અન્ય ખાદ્ય … Read more

ટામેટા ખાવાથી શરીરને થતાં ફાયદાઓ અને કેટલાક નુક્સાન વિશે વિસ્તારમાં જાણો

ભારતીય રસોઈ ટામેટા વગર અધુરી માનવામાં આવે છે. શાકભાજીમાં તેની ભૂમિકા મહત્વનીછે. તેવું એટલા માટે કેમકે ટામેટા ફક્ત સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ટામેટામાં રહેલ ગુણના કારણે તેની ગણતરી સુપર ફૂડ તરીકે કરી શકાય છે. આ કારણ છે કે ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે વાત કરીશું તે ગુણકારી ટામેટાના ફાયદા, … Read more

સ્વસ્થ રહેવા માટે આપણે અઠવાડિયામાં કેટલા કલાક વ્યાયામ કરવો છે ખૂબ જ જરૂરી?

Image Source આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે કસરત ખૂબ જ જરૂરી છે. તે જાણવા છતાં પણ લગભગ લોકો વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી. કસરત ન આપણા શારીરિક પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેનું કોઈ જ વિકલ્પ હોઈ શકતો નથી તેને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નવા દિશા નિર્દેશો અનુસાર … Read more