આ હેરપેક છે ખરતા વાળની સમસ્યાનો ઉકેલ, સસ્તો અને ટીકાઉ

પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીના કારણે વાળને ઘણું નુકસાન થાય છે. જો વાળની સંભાળ ન રાખવામાં આવે તો વાળ ખરવા, ડેંડ્રફ, ડ્રાય હેર, સ્પિલ્ટ એન્ડ્સ વગેરે જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જરૂરી નથી કે હેલ્ધી હેર માટે તમે પાર્લર પાછળ રૂપિયા ખર્ચ કરો કે મોંઘી પ્રોડક્ટ્સ વાપરો. કિચનમાં રહેલી મેથી જ તમારા વાળની દરેક સમસ્યાને … Read more

બગલ ના વાળથી પરેશનો છો? આ સરળ ઉપાય અપનાવો અને મેળવો કાયમી છુટકારો🤗

અંડરઆર્મ્સના વાળ ન ફક્ત જોવામાં ખરાબ લાગે છે પરંતુ શરીરની ચોખ્ખાઈની દ્રષ્ટીએ પણ આ વાળ નુકસાન કારક સાબિત થઈ શકે છે. વેક્સ, રેઝર, હેર રિમૂવિંગ ક્રીમ જેવા કોઈ ઓપ્શન તમને આમાંથી પરમેનન્ટ સોલ્યુશન ન આપી શકે. થોડોકા જ સમયમાં અહીં વાળ પરત આવી જાય છે. ત્યારે આ ઘરગથ્થુ ઉપાય તમારા વાળને કાયમ માટે જાકારો આપી … Read more

લગ્ન થી જોડાયેલી આ વાતોને લઈ ને પરેશાન ન થવુ❌

સાસરા વાળા ને અથવા તો તમે પસંદ કરશો નહીં તો નહીં કરો. હવે તમે પસંદ કરશો કે નહીં, આ વાત તમારા અને સાસરાવાળા નાં વ્યવહાર પર નિર્ભર કરે છે. ઘણી વાર એવુ જોવા મળ્યુ છે કે તમે કેટલો પણ પ્રયત્ન કરી લો, સાસરાવાળા તમને પસંદ નહીં કરે. એવામાં તમે પ્રયત્ન કરતા રહો અને દરેક પ્રયત્ન … Read more

૮ એવા સંકેતો જે જણાવે છે કે તમારી અને તમારા પતિ ની જોડી ખુબજ ધમાલ ની છે😍

આપણે બધા એ ક્યારેક ને ક્યારેક વાસ્તવિક જીવનમાં અથવા ચિત્રો માં ,એક એવી જોડી જોઈ હોય છે જે એકબીજા સાથે પ્યારી પ્યારી વસ્તુઓ કરતા હોય છે જેને જોઇ ને આપણે કહેતા હોઈએ છે કે “વાહ!શું જોડી છે ! ” હોઈ શકે કે તમે અને તમારા પતિ ની જોડી પણ આવી જ એક ધૂમ મચાવનારી જોડી … Read more

શું તમે મેગી મંચુરીયન ટ્રાઈ કર્યુ? અહીં જાણો રેસેપી

બે લોકો માટે બનાવા માટે લાગતો સમય- ૩૦-૩૫ મિનિટ જોઈતી વસ્તુ: -મેગી નુડલ્સ: ૨ પેકેટ્સ -શિમલા મિર્ચ: ૧ મોટી -ગાજર:૨ -ડુંગળી:૨ -ફ્લાવર:એક કપ -લસણ:૨ ચમચી -લીલુ મરચુ: ૧ ચમચી -બીન્સ:૭-૮ -ટોમેટો સોસ:૨ ચમચી -સોયા સોસ: ૨ ચમચી -વિનેગાર:૧ ચમચી -ચિલી સોસ:૨ ચમચી -મકાઈનો લોટ:૨ કપ -તેલ: તળવા માટે -મીઠુ: સ્વાદ અનુસાર -કાળી મિર્ચ:અડધી ચમચી બનાવાની … Read more

આ દિવાળી મેકઅપ વગર સુંદર કેવી રીતે લાગશો?😍

દિવાળી હિન્દુધર્મના પ્રમુખ તહેવારોમાં મહત્વનુ સ્થાન છે. દિવાળી આવવામાં હવે કેટલાક જ દિવસ બચ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે જે આપણે નિકટના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ સાથે ઉજવીએ છીએ. આ દિવસે લોકો એકબીજાને મીઠાઈઓ અને ગિફ્ટ્સ આપીને એકબીજાને આ દિવસની શુભેચ્છા આપે છે. ગિફ્ટ્સ આપવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે જ પ્રેમ પણ વધે … Read more

રાજસ્થાનની શાન છે આ ડિશ,સરળ રીતે બનાવો ઘરે😋

આજે આપણે બનાવવા જય રહ્યા છીયે રાજસ્થાનની મશહૂર દાળ બાટી, જેને એક નવો અવતાર એટ્લે કે ભરવા, જેનાથી તેનો ખાવાનો સ્વાદ કઈક વધારે જ વધી જશે. ૪ પ્રકારની દાળોને ભેગી કરીને બાની દાળની સાથે લોટથી સ્વાદિસ્ટ ઘીમાં ડૂબેલી ભરવા બાટીનો સ્વાદ ઘણો જ લાજવાબ અને હેલ્થી ઓપ્શન છે. રાજસ્થાનના પારંપરિક ભોજનનો તે એક ઘણો જ … Read more

તોડ-ફોડ વગર આ સરળ રીતે નીકાળો ઘરના વાસ્તુ દોષ 🏡

વિચાર અને સમજ વગર મકાન બનાવવાથી એમાં ઘણા વાસ્તુ દોષ આવી જાય છે. જેની અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રીઓ અનુસાર, થોડા ઘણા સામાન્ય પરિવર્તન કરી આ વાસ્તુ દોષ ને સરળતાથી સમાપ્ત કરી શકાય છે. નીચે એવાજ થોડા ઘણા ઉપાય અમે આપી રહ્યા છીએ, જેના મદદ થી ઘર નું વાસ્તુ દોષ આરામથી દુર … Read more

આ અદ્ભુત રીત અપનાવી બનાવો ભાત, બસ આ ટ્રીક નોન્ધીલો, ભાત ન ભાવે તો કહેજો🍛😲👌

બધા લોકોને ભાત ખાવાનું ખુબ ગમે છે. લગભગ દરેક ઘરમાં ભાત બનાવવામાં આવે છે. દરેક ને છુટા છુટા ભાત ગમે છે પણ લોકોને ભાત બનાવવાની સાચી રીત ની ખબર નથી હોતી જેથી ભાત વધુ પાકી જાય છે, જેથી ભાતનો સ્વાદ પણ જતો રહે છે. ભાતને પરફેકટ બનાવવા માટે તમારે થોડી ટીપ્સ અપનાવવી પડશે જેનાથી ભાત … Read more

તમારું બ્લડ ગ્રુપ ઘણા વિચિત્ર રહસ્યો ખોલે છે😲🅰️🆎🅱️🅾️😲

તમે હમેશા જન્મતિથિ અનુસાર તમારુ ભાગ્ય વાંચ્યું હશે .ઘણા લોકો મૂલાંક ને માને છે અને તેને અનુસરે પણ છે .જો વાત સ્વાભાવ ની આવે તો દરેક વ્યક્તિ નો સ્વાભાવ અલગ અલગ હોય છે .દરેક નો સ્વાભાવ અલગ હોય છે અને આજ ના સમય મા કોઇ ને સમજી શકવુ સરળ નથી. પણ તમને ખબર છે કે … Read more