GUJARATI SUVICHAR – Let Go Attitude
જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.
જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, … Read more
મને મળી જાશેતારા થી બેહતર,તને મળી જશેમારા થી બેહતર,તેમ છતાં દિલ માંવારંવાર ખ્યાલઆવ્યા કરે છે કે,જો તું મળી જાયતો સૌથી છે બેહતર
ખુલે છે એક બારીને જુકે છે ડાળખી નું મન ♥ ગલી ના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન ♥
Follow my blog with Bloglovin Gujarati Quote | Gujarati Suvichar | Gujarati Jokes | Gujarati Kavita | Fakt Gujarati Like કરો Fakt Gujarati – ફક્તગુજરાતી અને મેળવો અવનવા હકારાત્મક વિચારો, સુવિચાર, અને હાસ્યપ્રદ સંવાદો…..#ફક્તગુજરાતી #FaktGujarati