એક છોકરી એ કેટલું સરસ લખ્યું છે.

Gujarati Quote on Girl | Gujarati Quote એક છોકરી એ કેટલું સરસ લખ્યું છે. “હુ જયારે મારી આંખ જુકાવી ને ચાલુ છુ. તો મારા પિતા અને મારો ભાઈ માથું ઉંચુ રાખી ને ચાલે છે”

પતિ-પત્ની નો ચટપટો સંવાદ

પતિ પત્ની નો ચટપટો સંવાદ પતિ…. “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!” પત્ની.. “કેમ? હું તમને જાડી લાગુ છું?” પતિ…. “અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય” પત્ની.. “તમને હું માંદિ લાગુ છું??” પતિ…. “તારે ન આવવું હો તો પડી રહે!!” પત્ની.. “એટલે તમારું કહેવાનું એમ … Read more

પતિ પત્ની જોક્સ…

  પતિ  પત્ની જોક્સ… પતિ : (ફોન પર) કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ. પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું? એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા?  પતિ શાંત… પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…

Gujarati Shayari – સાથી સાથે સાથ મળ્યો

સાથી સાથે સાથ મળ્યો, જયારે હાથોમા હાથ મળ્યો, ચાલતાં ચાલતાં સાથ મળ્યો, જીવનમા કોઈનો સંગાથ મળ્યો, પ્રેમથી પણ ઉપર, પ્રીતથી પણ ઉપર, સાથ થી પણ ઉપર, સંગાથ થી પણ ઉપર કોઈ સંબંધ મળ્યો, જયારે તેમનો સંગાથ મળ્યો, સાથી સાથે સાથ મળ્યો જયારે જીવનમા કોઈનો સંગાથ મળ્યો.

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

Jivan aa 32 Jadi Buti Sathe Jivo – જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો ■ કંઇક જાણવા મળ્યું?〰〰〰〰〰〰〰1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! 2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો. 3. દરરોજ 7 કલાક ઊંધો. 4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. 5. … Read more