ટામેટું છે કમાલનું, બેદાગ ચહેરો અને ચમકદાર વાળ માટે અપનાવો આ ઉપાય

ટામેટાનો ઉપયોગ ભોજનમાં ખટાશ લાવવા માટે કરવામાં આવે છે. તે સિવાય ટામેટા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ટામેટા સ્વાસ્થ્યને સારુ રાખવાની સાથે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. ટામેટામાં વિટામીન એ,બી, સી, ઇ, કે અને બી-6થી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ત્વચાને જરૂરી પોષણ આપવાનું કામ કરે છે. તેની સાથે ટામેટા ત્વચાના પીએચ સ્તરને સંતુલિત … Read more

કેરીથી બનેલા 3 ફેસપેક, જે ત્વચાને આપશે અનોખી ચમક

મોસમી ફળ હંમેશા સ્વાસ્થ્ય અને શરીર માટે ખુબ જ સારા હોઈ છે. આ જ કારણ છે કે ડોક્ટર હંમેશા સીજનલ ફળ ખાવાની સલાહ આપે છે. પ્રકૃતિએ દરેક મોસમમાં આપણા માટે કઈને કઈ ભેટ રાખેલ છે, જેની મદદથી આપણે સેહતમંદ જીવન જીવી શકીએ છીએ. આજે અમે તમને એક એવા ફેસપેક વિષે જણાવીશું જે કેરીથી બનેલો છે … Read more

હવે ઘરે જ મેળવો પાર્લર જેવો નિખાર, હળદરનો ઉઠાવો પૂરો લાભ

હળદર કેટલી ફાયદાકારક છે આ વાત આપણે બધા જાણીએ જ છીએ. પ્રાચીનકાલથી જ અલગ અલગ ઔષધીયો માં હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી મહિલાઓ સુંદર દેખાવા અને કુદરતી ગ્લો મેળવવા માટે મુલ્તાની મીટ્ટી સાથે હળદર મિક્સ કરે છે અને તેના ચહેરા પર લગાવે છે. શું તમે જાણો છો કે હળદર થી ઘર પર ગોલ્ડ … Read more

કાચા દૂધના ઉપયોગથી જડમૂળથી દુર થઈ શકે – ખીલ અને તેના દાગ

દોસ્તો, દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, દૂધ આપણા શરીરને લગતી ઘણી બીમારીમાંથી રાહત અપાવે છે. દુધમાં અનેક પ્રકારના પૌષક તત્વો રહેલા છે. દુધના કારણે શરીરની તાકાત વધે છે. દુધને આયુર્વેદમાં પૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર વિટામીન ડીની ઉણપ ખીલથી જોડાયેલી છે. દૂધ વિટામીન ડી અને અન્ય વિટામનની ઉણપથી … Read more

કાળી પડી ગયેલી ત્વચા બનશે ગોરી ગોરી, અપનાવો આ ઘરેલું ઉપાય

સુંદર દેખાવુ કોને ન ગમે? પરંતુ શરીરને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આપણે ચહેરા પરની સ્કિનનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ શરીરના એવા કેટલાંય હિસ્સા છે જે આપણા ધ્યાન બહાર રહી જાય છે. વધારે સમય બહાર રહેવાના કારણે તડકાથી ચેહરાને તો દુપટ્ટાની મદદથી બચાવી શકાય છે. પણ હાથને આખો સમય બચાવી … Read more

નહાવાના 1 કલાક પહેલા લગાવો મેથીનું આ હેરપેક, ખરતા વાળ રોકી દેશે

તમારા લાંબા અને ચમકીલા વાળ કોઈ પણને આકર્ષિત કરી શકે છે, પરંતુ એવા સ્વસ્થ અને સુંદર વાળને ટકાવી રાખવા તેની માવજત કરવી ખુબ જ જરૂરી છે. જે રીતે તમે તમારી સ્કીન કેર કરી છો એવી રીતે તમારા વાળ ની કેર કરવી પણ જરૂરી છે કેમકે 30 વર્ષ બાદ વાળ નો વિકાસ ધીરો પડી જાય છે … Read more

ત્વચાને સાફ કરવાથી લઈ વાળના ગ્રોથ સુધી, ખાવા સિવાય પણ બેસનના છે ગજબના ફાયદા

ઘરમાં સૌથી સરળતાથી મળતી વસ્તુ છે બેસન. દરેકના ઘરે બેસન જરૂરથી હોઈ છે. તે ખાવાનું બનાવવામાં જ નહી પરંતુ ઘણી વસ્તુઓ માં ઉપયોગમાં લઈ શકાય છે. આજે અમે તમને જણાવીશું કે બેસનનો ફાયદો તમે કેવી રીતે ઉઠાવી શકો છો, પહેલા તો અમે જણાવીશું કે સીમિત માત્રામાં જ બેસનનો ઉપયોગ કરવો એ શરીર માટે સારું રહે … Read more

શું તમે તમારા ચેહરાની સમસ્યાને લઈ પરેશાન છો ? માત્ર એક જ અઠવાડિયામાં દુર થશે બધી જ સમસ્યા

સામાન્ય રીતે દરેક લોકોને ચેહરાને લગતી કઈ ને કઈ સમસ્યા હોઈ જ છે. કોઈ ને પિમ્પલ તો કોઈને સ્કીન ને લગતી. પરંતુ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો ઘરેલું ઉપાય જેના દ્વારા તમે તમારા ચેહરા પર આવતી દરેક સમસ્યા નો ઉકેલ માત્ર અઠવાડિયા માં જ લાવી શકશો. આપણા બધાના રસોડામાં જીરાનો ઉપયોગ … Read more

સુંદર અને ચમકીલો ચેહરો બનાવવા અપનાવો ફક્ત આ 7 કુદરતી ટિપ્સ

દરેક લોકો એવું ઈચ્છતા હોઈ છે કે તેનો ચેહરો પણ સુંદર અને ચમકીલો હોઈ. તેના માટે તે ઘણા જ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે બહાર થી લીધેલી પ્રોડક્ટ માં કેમિકલ ની ભેળસેળ આવે છે. જેનાથી તમારા ચેહરાની હાલત બદ્દતર થઈ જાય છે. આજે અમે તમને તમારા ચેહરા ને ગોરો … Read more

માત્ર રૂ. ૩૭ માં હેર સ્પા કરો અને સ્પાની રીયલ મોજ માણો…

કદાચ તમને સ્પાનો મતલબ ખબર હશે પણ હેર સ્પાનો અર્થ ખબર ન હોય એવું બની શકે. માત્ર રૂપિયા ૩૭ માં હેર સ્પા ટ્રીટમેન્ટ કરો અને રીયલ સ્પા જેવો અનેરો અહેસાસ મેળવો. ચાલો કેવી રીતે આ શક્ય છે અને તમારે શું કરવાનું છે એ પણ જણાવી દઈએ… સૌ પ્રથમ આ હેર સ્પા શા માટે કરવું જોઈએ … Read more