શિલ્પા શેટ્ટીએ ફિટ રહેવા માટે બનાવ્યું આ ત્રણ વસ્તુઓનુ લીસ્ટ ખર્ચ કર્યા વગર મળી શકે છે સારું સ્વાસ્થ્ય
હિરોઈન શિલ્પા શેટ્ટી પોતાના સ્વાસ્થ્યને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેમનું શરીર દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે શિલ્પા હંમેશા સ્વસ્થ જીવનશૈલી માટે તેમના ચાહક ને પ્રોત્સાહિત કરવામાં લાગેલી છે. આજે તેમને બાયસેપ્સ કર્લ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે. અને તેની સાથે જ તેમને સ્વસ્થ રહેવા માટે ત્રણ વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે … Read more