‘રબ ને બનાદી જોડી’ : જુઓ પ્રિયંકા-નિક ના લગ્ન ના ફ્રેશ ફોટોસ ફક્ત ગુજરાતી પર😍😍
બોલીવડની દેશી ગર્લ હવે સિંગલ નથી રહી. પ્રિયંકા હાલમાંજ નિક જોનાસ સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ છે. બંને ના લગ્ન બે અલગ-અલગ રિવાજોથી થયા હતા. ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ કેથલિક એટલે કે ક્રીસ્તી રિવાજોથી લગ્ન કર્યા હતા. અને ૨ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ હિન્દૂ ધર્મ થી લગ્ન કર્યા.લગ્નના બધાજ ફન્કશન જોધપુર માં આવેલ ઉમેદ ભવન … Read more