તમારી ફેવરિટ ‘સિમ્બા’ ફિલ્મ ની આ અભિનેત્રી રિયલમાં છે આટલી ગ્લેમરસ😍👌
વર્તમાન માં બોલીવુડની ફિલ્મ સિમ્બા સુપરહિટ ફિલ્મો માંથી એક બની ગઈ છે. પબ્લિકનો પણ આ ફિલ્મ ને પુરે પૂરો સપોર્ટ મળી રહ્યો છે. માત્ર થોડા સમય માજ સિમ્બાએ ૧૦૦ કરોડનો આંકડો પર કરી લીધો છે. પોતાના લગ્ન બાદ અને હવે આ ફિલ્મના કારણે રણવીર સિંહ ખબરોમાં છે અને બધાય રણવીરની એક્ટિંગ ના વાખલ કરી રહ્યા … Read more