જુઓ તમે પણ હાથના મંગલસૂત્રના ફેન્સી બ્રેસલેટની ડીઝાઈન
ભારતીય સંસ્કૃતિમાં મંગળસૂત્રને સ્ત્રીના લગ્નની નિશાની માનવામાં આવે છે. તેથી, લગ્ન પછી, તમે સામાન્ય રીતે દરેક સ્ત્રીના ગળામાં સાંકળ જેવું મંગળસૂત્ર જોશો.પરંતુ ઘણી સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરી શકતી નથી કારણ કે મંગળસૂત્રની પરંપરાગત ડિઝાઇન તેમના સ્ટાઇલિશ દેખાવ સાથે મેચ થતી નથી. Image Source જો કે લગ્ન પછી દરેક સ્ત્રીને મંગળસૂત્ર પહેરવાનો શોખ હોય છે. તેથી જ હવે બજારમાં … Read more