પંચમુખી હનુમાન – પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર

પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર – કહેવાય છે કે,સીમાડા બદલાવાથી ઇતિહાસ નથી બદલાતો.અને આ વાત એટલી જ સાચી પડે છે,પાકિસ્તાનની મધ્યે આવેલા હિન્દુ મંદિર વિશે…!જે હજારો વર્ષોથી અડિખમ ઊભું છે – ભાગલાની એને જાણે કશી અસર જ નથી થઇ ! ધર્મને કદિ દુનિયાની કોઇ તાકાત નેસ્તનાબુદ કરી શકી જ નથી.ચાહે પછી ગમે એવા … Read more

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં મોરના ટહુકા પછી જ થાય છે આરતી !!!!

 દુનિયાનું એકમાત્ર મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે – માંડવરાયજી મંદિર :  પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય  મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો … Read more

આ હોટલો અજીબ જરૂર છે, પણ તેમાં રહેવાનુ સાહસ સૌથી અલગ જ છે

કોઈ પણ જગ્યાએ ફરવા જતા પહેલા એક ટેન્શન જરૂર હોય છે કે આપણે ક્યાં જઈશું, તે જગ્યાએ હોટેલ્સ હશે કે નઈ. જો હશે તો કેવી હશે. કારણકે હોટેલ જ એક એવી જગ્યા છે જે તમારા ટ્રાવેલિંગને સારૂ બનાવે. આજે અમે તમને દુનિયાની એવી હોટેલ્સ વિષે જણાવવાના છીએ, જે સામાન્ય હોટેલ્સની જેમ નથી પણ જરા હટકે … Read more