ગણેશ ચતુર્થી – Ganesh Chaturthi
वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा || અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.) શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની … Read more