શું તમને ખબર છે કે ખુલ્લા પગે ચાલવાના થાય છે આ ફાયદા? જાણો નેચરોથેરાપી પ્રકૃતિથી તેને હિલ કરે છે ધરતી માતા

આપણી પ્રકૃતિમાં ખૂબ જ ગજબનું હિલિંગ પાવર હોય છે. અને આ વાત માત્ર કહેવા માટે નથી પરંતુ ઘણા બધી શોધમાં તે સાબિત પણ થઈ ગયું છે નેચરોથેરાપી પ્રકૃતિના ઘણા બધા ગુણોથી હીલિંગ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુમાં પોતાની એક એનર્જી હોય છે.

જનરલ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ પબ્લિક હેલ્થના એક રિપોર્ટ અનુસાર આજકાલ લોકોને સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી બધી સમસ્યા ઉભી થયેલ છે અને તેના જ કારણે તે પર્યાવરણ અને પૃથ્વીના સંપર્ક માં નથી. અને એક શોધમાં એ વાત સામે આવી હતી કે જો તમે ધરતીના ઇલેક્ટ્રોન્સના સંપર્ક માં આવો છો તો તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થશે.

દાદા નાની ને ખબર છે તેના ફાયદા

તમારા ઘરના વૃદ્ધ લોકોને ઘણી વખત તેમના મોઢે સાંભળ્યું હશે કે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની તેજ થાય છે. અને ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયાને પ્રેશર પોઈન્ટ એક્ટિવેટ થાય છે અને તેનાથી તમારા શરીરના ઘણા બધા ભાગને ફાયદા પહોંચે છે.

દિમાગને મળે છે શાંતિ

ઘણી બધી શોધમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે કોઈ પાર્કમાં તમે ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવા માટે જાવ છો તો તેના સાયકોલોજીકલ ફાયદા થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટેકુદરતના ખોળે ફરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

હૃદયના સ્વાસ્થ્યને સુધારે

એક શોધ અનુસાર જ્યારે આપણે જમીન અથવા ધ સુપર ખુલ્લા પગે ચાલી એ છીએ ત્યારે આપણા ધબકારા નોર્મલ રહે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેનાથી તમારા હોર્મોન રિલિઝ થઇ ને તમારા શરીરના તાપમાન સુધીની ઘણી બધી વસ્તુઓ ને સુધારે છે.

આંખો માટે ફાયદાકારક

રીફ્લેક્સોલોજી સાયન્સ અનુસાર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા પગ બીજી તરફ ત્રીજી આંગળી ઉપર સૌથી વધુ પ્રેશર થાય છે અને આ બંને આંગળી માં સૌથી વધુ ચેતા હોય છે. જે આંખ ને સુધારવા માટે અને તેને ઠીક રાખવા માટે જવાબદાર હોય છે.

રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ સારું

જો તમે સવારના સમયે ઘાસ અથવા જમીન પર ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરો તો તમને સુરજમાંથી વિટામિન ડી પણ મળે છે. અને વિટામિન બી આપણી રોગપ્રતિકારક શક્તિને યોગ્ય બનાવવાની સાથે બીજી ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment