આ રીતે પ્રાણાયામ નો નિયમિત અભ્યાસ કરો અને કોરોના થી બચો..

કોરોના વાઇરસ આજે એક મોટી સમસ્યા થઈ ગઈ છે. આ વાઇરસ થી લડવા માટે આખો દેશ મથી રહ્યો છે. જરૂર છે તો ફક્ત કાળજી ની અને જાગરૂકતા ની. કોરોના વાઇરસ આપણાં સ્વસન તંત્ર પર ખૂબ જ પ્રભાવ પાડે છે.

Image Source

આજે એજ સૌથી મહત્વ પૂર્ણ વાત છે કે જો આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી લઈએ કે પછી આપણે જ એટલા મજબૂત થઈ જઈએ અને સાથે સ્વસન તંત્ર ને પણ એટલું સક્રિય કરીએ કે આપણે બધી બીમારી સામે લડત આપી શકીએ. તેમ જ આ યોગાસન થી તેને સારી રીતે સક્રિય કરી શકાય છે.

આજ બધી વાત ને ધ્યાન માં રાખતા અમે ડૉ. ચંદ્રશેખર સાથે વાત કરી, જે કે યોગ ટીચર છે.

Image Source

તો ચાલો જાણીએ એક્સપર્ટ શું કહે છે,

ડૉ. ચંદ્રશેખર વિશ્વકર્મા કહે છે કે રોગો સામે લડવાની ક્ષમતા ને વધારવા માટે જરુરી છે કે આપણે બધી આપણી અંત: સ્ત્રાવી ગ્રંથિ ને સક્રિય રાખીએ. ખાસ કરી થાયમસ ગ્રંથિ ને. આ ગ્રંથિ આપણાં  હર્દય ની નજીક બંને ફેફસા ની વચ્ચે આવેલી હોય છે.

આ ગ્રંથિ નું મુખ્ય કાર્ય ટી-સેલ નું નિર્માણ કરવાનું છે. જે શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને જાળવી રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. તેની માટે સુર્યનમસ્કાર નો અધ્યાસ કરવો મહત્વ નો થઈ જાય છે.

Image Source

પ્રાણાયામ માં અનુલોમ-વિલોમ,ભસ્તરીકાઅને કપાલભાતી નો અભ્યાસ કરવો જરુરી બને છે.

ૐ નું ઉચ્ચારણ નિયમિત રૂપે 5 મિનિટ સુધી કરવું. જો આપણે ૐ નું ઉચ્ચારણ નિયમિત રૂપે કરીશું તો થાયમસ અને પિટયૂટરી gilds મજબૂત થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment