ઈલાયચી ના ચમત્કારી ગુણ..

ઈલાયચી નો મુખ્યતઃ ઉપયોગ માઉથ freshener તરીકે કરવામાં આવે છે. ઈલાયચી તમારા  રસોઈ ઘર માં આસાની થી મળી શકે તેવો ખાધ્ય પદાર્થ છે. ઈલાયચી સ્વાદિષ્ટ જ નહીં પણ તેના ઘણા ફાયદા પણ છે. આવો જાણીએ તેના ફાયદા અને ગુણ..

ઈલાયચી થી પાચન ક્રિયા સારી થાય છે. જો કોઈ ને ભૂખ ઓછી લાગતી  હોય તો જમ્યા પછી 2 ઈલાયચી મોઢા માં મૂકી દેવી જેથી થોડાક જ દિવસ માં ભૂખ પણ ખૂલી જશે.

Image Source

પેટ માં બળતરા, અપચો ની જેને સમસ્યા હોય તેને ઈલાયચી ખાવી સારી ગણાય છે. ઈલાયચી થી કિડની પણ સાફ રહે છે. ઊલટી થતી હોય કે પછી ગભરામણ થતી હોય આવા માં 2 ઈલાયચી મોઢા માં મૂકી દેવી.

ઈલાયચી નપુંસકતા માટે ખૂબ જ કારગર ઈલાજ માનવામાં આવે છે. ઈલાયચી માં ભરપૂર વિટામિન c હોય છે. ઈલાયચી થી શરીર ની immunity મજબૂત બને છે.

Image Source

Copper, iron અને વિટામિન c હોવાથી ઈલાયચી ખાવા થી લોહી માં રહેલા લાલ સેલ માં વધારો થાય છે.

જમ્યા પછી ઈલાયચી ખાવા થી મોઢા ની દુર્ગંધ જતી રહે છે. પણ હા. ઈલાયચી ના વધુ સેવન થી શરીર માં allergy પણ થઈ શકે છે.

Image Source

જો તમને high blood pressure ની તકલીફ છે તો ઈલાયચી ને ચા માં નાખી ને પીવા થી તેમા  રાહત મળે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment