કોથમીર થી પાચન શક્તિ વધે છે,કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન કરે છે,તે ડાયાબિટિસ, કિડની માટે ઘણી સારી ગણાય છે.તેમા પ્રોટીન,ફાઈબર,મિનરલ હોય છે. ચાલો જાણીએ કોથમીર ના ફાયદા..
જે કોથમીર ને તમે શાક સાથે ફ્રી માં માંગો છો તે સ્વાથ્ય માટે ઘણી ઉપયોગી છે. તમે ખાવાનું બનાવ્યા બાદ તેના થી garnishing કરો છો. તે કોથમીર ના ફાયદા જાણીએ..
ડાયાબિટિસમાં ફાયદા કારક છે.
લીલી કોથમીર ડાયાબિટિસ ને કંટ્રોલ કરવામાં ફાયદા કારક ગણવામાં આવી છે. ડાયાબિટિસ ના રોગી માટે કોથમીર કોઈ પણ જાડી બુટ્ટી થી ઓછી નથી.
કિડની ના રોગ માં અસરકારક છે.
કેટલીક શોધ ના અનુસાર કિડની માટે કોથમીર ખૂબ જ સારી ગણાય છે. કોથમીર માં એવા ઘણા તત્વ હોય છે જે કિડની માટે સારા ગણાય છે.
પાચન શક્તિ વધારે છે.
કોથમીર થી ન તો ફક્ત તમારા પેટ ની સમસ્યા જ દૂર થાય છે પણ સાથે જ પાચન ક્રિયા પણ સારી થાય છે. જ્યારે પણ પેટ મા દુખતું હોય ત્યારે અડધા ગ્લાસ પાણી માં બે ચમચી કોથમીર નાખી ને પીવાથી રાહત મળે છે.
કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે.
લીલી કોથમીર ખાવા ને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પણ સાથે જ કોલેસ્ટ્રોલ ને પણ ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ પીડિત વ્યક્તિ ધાણા ના બીજ ને પાણી માં ઉકાળીને તે પાણી નું સેવન કરે તો તેને ફાયદો થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team