આજકાલ દરેક લોકો નિ બીયર કે દારૂ પીવું એ એક પ્રકારનો શોખ બની ગયો છે, જ્યાં પાર્ટી હોય કે ક્યાંક ભેગા થયા હોય ત્યાં બીયર પી ને લોકો અન્જોય કરે છે. ઘણી વાર તમે પણ સાંભળ્યું હશે કે દારૂ કે બીયર પીવાથી અમુક રોગ થતા નથી. પરંતુ દારૂ અથવા બીયર પીવું એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. લગભગ આ જ કારણે આપણને બાળપણ થી દૂધ પીવાના ફાયદા ઓ વિશે જણાવવામાં આવે છે. અને બીજી બાજુ પેટા કંપનીએ દૂધ પીવા થી વધારે બીયર પીવું એ ફાયદાકારક બતાવ્યુ છે.
શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધ ના ફાયદા આપણને બાળપણ થી જ બતાવવામાં આવી રહ્યા છે. એના ફાયદા ને જાણી ને તો અમુક પરિવારો માં દરરોજ લોકો ને દૂધ પીવા માટે એક બે ગ્લાસ દૂધ આપવામાં આવે છે.
પેટા અનુસાર બીયર પીવું દૂધ થી વધારે ફાયદાકારક છે. બીયર ન ફક્ત હાડકા ને મજબુત બનાવે છે, પરંતુ એને પીવાથી ઉંમર પણ વધે છે. પેટા એ લોકો ને દૂધ ન પીવાની સલાહ આપી છે.
એટલું જ નહિ, પેટા એ દૂધ પીવા માટે ના ઘણા નુકશાન પણ જણાવેલા છે. એમાં બતાવવામાં આવી રહ્યું છે કે દૂધ મોટાપા, ડાયાબિટીસ અને કેંસર જેવી ઘાતક બીમારી ઓ નું કારણ પણ બને છે.
પેટા એ આ દાવો હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ ની એક રીપોર્ટ ના આધાર પર કર્યો છે. આ દાવા ને શાકાહારી હોવા ના ફાયદા સાથે જોડી ને પણ જોવા માં આવી રહ્યું છે. અને આ દાવા પછી એક મોટી ચર્ચા પણ થઇ રહી છે.
બીયર ને એક આલ્કોહોલ બેવરેજ માનવામાં આવે છે. એને બનાવવા માં જે વસ્તુ નો ઉપયગો કરવામાં આવે છે, એમાં ઘણા પોષક તત્વ જોવા મળે છે. બીયર બનાવવા માં જવ, ઘઉં, મક્કાઈ અને ચોખા નો ઉપયોગ થાય છે.
એટલું જ નહિ, બીયર માં રહેલા ૯૦ ટકા પાણી સિવાય ફાયબર, કેલ્શિયમ, આયરન સહીત શરીર ને ફાયદા પહોચાડવા વાળા ઘણા પોચક તત્વ હોય છે.
બીયર હાડકા મજબુત બને છે. શરીર ની માંસપેશીઓ ના વિકાસ માટે પણ એને ખુબ જ ફાયદાકારક બતાવવા માં આવે છે.જયારે દૂધ પીવાથી ઘણા પ્રકાર ના હદય રોગ, મોટાપો, ડાયાબિટીસ અને કેંસર જેવી ઘણી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
પેટા તરફ થી કરવામાં આવેલા બયાન માં એ પણ બતાવવામાં આવ્યું છે કે બીયર દૂધ થી વધારે ફાયદાકારક થઇ શકે છે, છતાં પણ તે આલ્કોહોલ યુક્ત પ્રોડક્ટ છે. જરૂરત થી વધારે બીયર પીવું એ પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team