બોલીવુડ ની ખૂબસૂરત અભિનેત્રીઓ ને તમે ખૂબ જોઈ. અને તે હમેશા ચર્ચા માં જ હોય છે. ક્યારે પણ કોઈ પણ પ્રકાર ની ગોસ્સીપ, અફેર, બ્રેક અપ જેનાથી તે ન્યુસ માં છવાયેલી હોય છે. આજે આપણે એવી મહિલા ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે ના તો લોકપ્રિયતા મા ઓછી છે ના તો ખૂબસુરતી માં. પણ તેમની ચર્ચા ખૂબ ઓછી થાય છે માટે જ લોકો તેમને વધુ જાણી શક્યા નથી.
ચાલો જાણીએ 7 સુંદર મહિલા ખિલાડી વિશે.
1. પીવી સિંધુ
પદ્મ શ્રી પુરસ્કાર થી સન્માનિત સ્ટાર ભારતીય બૅડમિન્ટન ખિલાડી પીવી સિંધુ ના તો ફક્ત તેના રમત થી પણ તેમની ખૂબસૂરતી થી પણ ઘણી વખત ચર્ચા માં આવેલ છે.પીવી સિંધુ એ ઓલેમપિક માં રજત પદક જીતી ને દેશ નું નામ રોશન કર્યું.
2. સાયના નેહવાલ
પદ્મ ભૂષણ થી સન્માનિત બેડમિંટન ખિલાડી સાયના નેહવાલ ભારત ની પહેલી ખિલાડી છે કે જેમને આ ક્ષેત્ર માં પોતાનું નામ રોશન કર્યું છે. અને તેઓ ફેશન ની દુનિયા માં સક્રિય છે.
3. સાનિયા મિર્જા
ભારત ની મશહૂર ખિલાડી જેમને પદ્મ શ્રી થી પુરસ્કારીત કરવા માં આવ્યા છે. તેમણે ટેનિસ સન્સની ના નામ થી પણ ઓળખવામાં આવે છે. અને પોતાની ખૂબસૂરતી ને કારણે glamour ડોલ્ પણ કહેવાય છે.
4. મિતાલી રાજ
પદ્મ શ્રી થી સન્માનિત થયેલ મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ના કપ્તાન છે. તેઓ glamour માં પણ કોઈ હીરોઇન થી ઓછા નથી.
5. દિપીકા પલ્લિકલ
મશહૂર સ્કાર ખિલાડી દિપીકા પલ્લિકલ ની વાત કરીએ તો તેમની સામે અભિનેત્રીઓ પણ ફીકી લાગે છે. તેમની પણ ખૂબસૂરતી ની ખૂબ જ તારીફ થાય છે.
6. જ્વાલા ગુટ્ટા
બેડમિંટન ખિલાડી જ્વાલા ગુટ્ટા ની વાત કરીએ તો તેઓ glamour photoshoot લઈ ને fans ની વચ્ચે છવાયેલા રહે છે.
7. અશ્વિની પોનપ્પા
ભારતીય બેડમિંટન ખિલાડી ખૂબસૂરતી ની વાત માં કોઈ ના થી પાછળ નથી. તેમની આંખો ખૂબ જ સરસ છે. તેઓ તેમની સ્માઇલ માટે જાણીતા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team