કોરોના વાયરસ થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. આજકાલ માર્કેટ માં રંગબેરંગી માસ્ક જોવા મળે છે જે સુંદર દેખાય છે અને સાથે જ વાયરસ ને પણ અટકાવે છે.
કોરોના વાયરસની રસી શોધાઈ ન જાય ત્યાં સુધી હાલમાં તેનાથી દૂર રહેવાનો એક જ રસ્તો છે અને તે છે બચાવ. સુરક્ષા માટે ની પહેલી વસ્તુ છે માસ્ક.
માસ્ક હવે આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે અને ધીરે ધીરે તે એક ફેશન પણ બની રહ્યી છે.
લોકો હવે સ્ટાઈલિશ દેખાવા માટે કપડા સાથે મેચિંગ માસ્ક પહેરે છે.
આટલું જ નહીં, લગ્નોમાં પણ નવવધૂઓએ લહેંગા સાથે મેચિંગ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે.
તેઓ વાયરસ થી રક્ષણ પણ પૂરું પાડે છે,અને તે સુંદર દેખાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team