અંકિતા લોખંડે એક સારી અભિનેત્રી ની સાથે સાથે દેખાવ માં ખૂબ જ સારી છે. તેમજ તેમનો સ્ટાઇલ સેન્સ પણ ખૂબ જ નિરાળો છે. સુશાંત સિંઘ ના મૃત્યુ પછી તે સતત કઈ ના કઈ પોસ્ટ કરતી જ હોય છે. જેના કારણે તે હમેશા ન્યુસ માં રહેતી હતી. પરંતુ આ વખત ની ખૂબસૂરત તસવીર થી તેમણે બધા નું દિલ જીતુ લીધું છે. તેઓ ગણપતિ બાપ્પા ના આગમન માટે મરાઠી લુક માં તૈયાર થયા હતા.
ખરેખર, 2 દિવસ પહેલા તેમણે સુંદર ગુલાબી સાડી માં પોતાની કેટલીક ફોટો શેર કરી હતી. ગોલ્ડન કલર ના દોરા થી બનેલી આ સાડી માં તેઓ ખૂબ સુંદર દેખાતા હતા.
જણાવી દઈએ કે અંકિતા એ ઘરે જ ગણપતિ બાપ્પા ને સ્થાપિત કર્યા હતા. અને તેમની પૂજા માટે તેઓ દરરોજ traditional રીતે તૈયાર થતાં હતા. ગુલાબી સાડી ની સાથે ગોલ્ડન જુમકા સાથે તેઓ ખૂબ સુંદર દેખાય છે.
આ ફોટો માં લાલ રંગ ની સાડી માં તેઓ ખૂબ સુંદર દેખાય છે. અને સાથે મરાઠી ની શાન એવી નથણી પહેરી છે તો તેઓની ખૂબસૂરતી માં વધારો થયો છે.
પીળા અને લીલા રંગ ની સાડી માં પણ તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. સાથે તેમની સ્માઇલ અને વાળ માં ગજરો પણ મસ્ત શોભે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team