શું તમને પણ બંને આંખોની વચ્ચે તીવ્ર દુખાવાનો અનુભવ થાય છે? ચપટીમાં કરો ગાયબ, મળશે 10 થી 15 મિનિટમાં જ આરામ 

તમારી બંને આંખોની વચ્ચે થનાર દુખાવાને સાઇનસનો દુખાવો પણ કહે છે અને આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે આ ઇન્ફેક્શન ખાસ કરીને શરદી પ્રદૂષણ અને એલર્જીના કારણે થતું હોય છે જે તમારી શારીરિક તકલીફની સાથે સાથે માનસિક રૂપે પણ તમને ખૂબ જ હેરાન પરેશાન કરે છે સાયનસમાં લગભગ ચહેરા ઉપર સોજો અને તણાવ બંને જોવા મળે છે તે સિવાય બીજા ઘણા બધા કારણ છે તે તમારી તકલીફને વધારવાનું કામ કરે છે. સાઇનસનું વધવું ઘણી બધી ગંભીર બીમારીનું કારણ હોય છે જેમાં અસ્થમા પણ સામેલ છે પરંતુ તમે સાઇનસ માંથી રાહત મેળવવા માટે ઈચ્છો તો આ ઘરેલુ ઉપાય નહીં જરૂરથી અજમાવી શકો છો અને તેમાંથી તૈયારીમાં જ આરામ મેળવી શકો છો.

સફરજનનો સિરકો

શૈલેષ મારાજ મેળવવા માટે તમારે દિવસમાં બે વાર પાણીમાં સફરજનના સિલ્કાને ઉમેરીને કોગળા કરવાની જરૂર પડશે કારણ કે વિનેગરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ જોવા મળે છે જે નાકના સાઈનસના પીએચ ને સંતુલિત કરવા માટે ખૂબ જ મદદ કરશે વિનેગરની મદદથી કફને સાફ કરી શકાય છે વિનેગરને માત્ર પીવાથી એલર્જીના લક્ષણો એને ઓછા કરવામાં મદદ મળે છે.

નારિયેળ તેલ

તમારે એક મા આવતું વર્ષની જેમ જ નારિયેળ તેલને તમારા મોની અંદર લગાવવાનું છે તમે પાંચ મિનિટ સુધી તેને લગાવી શકો છો ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરો અને તમારા મને સાફ કરો સાઇનસ ની સમસ્યા માંથી રાહત મેળવવા માટે તમે દરરોજ આ ઉપાય ને અપનાવી શકો છો.

ડીટોક્ષ બાથ

સ્નાન કરતી વખતે તમારા પાણીની ડોલમાં ગરમ પાણી ભરો અને તેમાં એક ચમચી સિંધુ મીઠું ઉમેરો અને અડધો કપ બેકિંગ સોડા નાખો. ત્યારબાદ તેમાં 6 થી 8 ટી ટ્રી ઓઇલ નાખો અને તેનાથી સ્નાન કરો દરરોજ લગભગ 15 થી 20 મિનિટ આમ કરો. આ દરેક વસ્તુમાં ઉપસ્થિત એન્ટી બેકટેરિયલ ગુણ સાઈનસ થી રાહત અપાવશે અને શરીરના ઝેરી તત્વો બહાર કાઢી નાખશે.

વરાળ લેવી

વરાળ લેવાથી કફને બહાર કાઢવામાં મદદ મળે છે તમે એક ગરમ પાણી નો વાળ ખોલો અને રૂમાલ લઈને મોડા ને ઢાંકો પાણીમાં મેન્થોલ કપુર અને નીલગીરીનું તેલ પણ ઉમેરી શકો છો તમારા માથાને રૂમાલથી ઢાંકો અને તમારા મને વાર્તા ની પાસે લઈ જાઓ ગરમ પાણીથી સ્નાન કરવું પણ તમને ઘણા હોત સુધી ફાયદો પહોંચાડી શકે છે.

Leave a Comment