ઘર માં નહીં રહે એક પણ ગરોળી, આજે જ કરો આ ઉપાય..

વરસાદ ની ઋતુ માં ઉડતા માખી મચ્છર ને ખાવા માટે તમે ગરોળી ને એક દીવાલ પર થી બીજી દીવાલ પર જતા જોઈ હશે. ઘર ની દીવાલ પર ગરોળી નું આમ થી તેમ ફરવું તમને હેરાન કરતું હોય તો અને તમને એવું લાગે કે એ તમારી પર ન પડી જાય આજે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવીશું. આ ઘરેલુ નુસખા થી તમે તમારા દુશ્મન ને બેઘર કરી શકો છો.

Image Source

ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિશે..

ડુંગળી

Image Source

જ્યાં સૌથી વધુ ગરોળી આવતી હોય ત્યાં એક ડુંગળી લટકાવી દો. ડુંગળી ની સુગંધ થી ગરોળી ભાગી જશે.

મોર નું પીછું

Image Source

દીવાલ પર મોર પાંખ લગાવાથી ગરોળી ઘર ની આજુ બાજુ પણ નહીં ભટકે.

લાલ મરચાં નો પાવડર

ઘર ના ખૂણા માં લાલ મરચાં ના પાવડર નો સ્પ્રે કરવાથી ગરોળી ભાગી જશે. વિશ્વાસ કરો આ એક દમ સરળ અને સારો ઉપાય છે.

મરી પાવડર

Image Source

મરી પાવડર નું liquid બનાવી ને દીવાલ પર છંટકાવ કરવો. આ છંટકાવ થી ગરોળી ઘર માં જોવા નહીં મળે.

લસણ

Image Source

લસણ ની સુગંધ ગરોળી ને સહન નથી થતી અને તે તમારા ઘર થી દૂર ભાગી જશે.

ફિનાઇલ ની ગોળી

જે ફિનાઇલ ની ગોળી નો ઉપયોગ જીવ જંતુ ને ભાગડવા માટે કરો છો તેનો જ ઉપયોગ ગરોળી ભાગડવા માટે પણ કરો. તે ખૂબ જ કારગર સાબિત થયું છે.

કોફી પાવડર

Image Source

કોફી પાવડર માં તમાકુ પાવડર નાખી ને ગરોળી જ્યાં દેખાય ત્યાં મૂકી દો. તેના થી ગરોળી ભાગી જશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment