પતિ-પત્નીના આ પાંચ જોક્સ વાંચીને તમે હસીને લોથપોથ થઇ જશો – પત્નીએ પૂછ્યું, ચાય મેં અદરક ડાલું??

દુનિયાનો પવિત્ર સંબંધ હોય તો એ છે પતિ-પત્નીનો. આ સંબંધમાં પુરૂષ અને સ્ત્રી કોઈપનણ રીતે સંબંધને નિભાવી શકે છે. અર્થાત્ પતિ-પત્નીના સંબંધમાં મિત્રતા થી લઈને ગુરૂ સુધીના બધા ગુણનો સમન્વય હોય છે. એકબીજાને હંમેશા અનુકુળ થવાનો પ્રયત્ન જિંદગીને જીવતા શીખવાડી દે છે. પણ આજ થોડી હળવાશની પળ માણીએ. ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર કે ન્યૂઝપેપરમાં પણ પતિ-પત્નીના હાસ્યસ્પદ કન્વર્ઝન માણ્યા હશે. એવી જ વાત છે કે, આજ આપણે પણ આર્ટીકલમાં થોડા ચુટકુલા માણીએ.

(૧) પતિ : સબ્જી મેં નમક કયો નહીં હૈ?

પત્ની : વો સબ્જી થોડી જલ ગઈ થી ના

પતિ : તો નમક કયો નહીં ડાલા?

પત્ની : હમ લોંગ જલે પર નમક નહીં છીડક્તે.

(૨) પતિ : તુમ્હારી રોજ-રોજ કી નઈ ફરમાઇશો સે મેં પરેશાન હો ચુકા હું. કભી આત્મહત્યા કરલું ઐસા જી કરતા હૈ

પત્ની : આપ ભી ના રૂલા કે હી માંનોંગે – ચલો એક અચ્છી સી સફેદ સાડી દિલા દો

(૩) પતિ : હર સુબહ મેં જબ મેરી આંખે ખુલતી હૈ ના ભગવાન સે મૈ પ્રાર્થના કરતા હું કી સબકો તુમ્હારી જૈસી બીવી મિલે

પત્ની : (ખુશ હો કર) અચ્છા!!

પતિ : ઇસ બડે શહેર મેં, મેં અકેલા હી કયું દુઃખી ફિરું..

(૪) પતિ દૂધ ગ્લાસ મેં સે પીકર બોલા : છી એ કૈસા દૂધ હૈ?

પત્ની : વો કેસર ખત્મ હો ગયા થા ના તો મૈને આપકી જેબ સે “બિમલ પાનમસાલા” ડલા દિયા. ક્યોંકી ઇસકે દાને-દાને મેં હૈ કેસર કા દમ..

(૫) પત્ની : ચાય બનાઉ?

પતિ : હા ઠીક હૈ

પત્ની : અદરક વાલી?

પતિ : ઓકે..

પત્ની : પુદીના ડાલું?

પતિ: હમમ ઠીક હૈ

પત્ની: તુલસી? સેહત કે લિયે અચ્છી હોતી હૈ..

પતિ : તું એક કામ કર..થોડા રાઈ ઔર જીરા ડાલ દે ઔર તડકા ભી લગા દે..

આશા છે કે, તમને આ પાંચ જોક્સમાં મજા પડી ગઈ હશે. પતિ-પત્ની વચ્ચેનો આ સંવાદ હાસ્ય ભરેલો છે. જો તમને પણ કોઈ જોક્સ આવડતો હોય અથવા યાદ આવતો હોય તો કમેન્ટ બોક્ષમાં લખવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment