માનવામાં આવે છે મધ અમૃત નું કામ કરે છે કારણકે મધ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી હોય છે. જો મધ ને બરાબર માત્ર માં અને બરાબર રીતે લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારું હોય છે પણ આને ગલત રીતે લેવામાં આવ્યું તો આ ઝેર સમાન બની જાય છે.
આયુર્વેદ માં આને અમૃત સમાન માનવામાં આવે છે પણ આયુર્વેદ માજ આને ખાવાની રીતો પર રોક -ટોક લગાવવાના આવે છે. મધ હમેશ શુદ્ધ ખાવું જોઈએ. આ સ્વાસ્થ્ય ની સાથે- સાથે સુંદરતા પણ નિખારે છે.
ચાલો જાણીએ કે મધ ઝેર ક્યારે બની જાય છે ?
મધને ક્યારેય પણ ગરમ પદાર્થ સાથે સેવન કરવું ન જોઈએ
ક્યારેય પણ ચા કે કોફી માં ખાંડ ના બદલે મધ નો ઉપયોગ ન કરવો
તેલ અથવા માખણ માં મધ ઝેર બની જાય છે
મધ ને ગરમ ગેસ પર ક્યારેય પણ ન રાખવું
માસ કે માછલી સાથે મધ લેવું ઝેર પીવાના સમાન છે
મધ માં ઘી કે દૂધ મેળવી પીવું પણ નુકસાન વાળું કામ છે
એક સાથે અધિક માત્ર માં મધ નું સેવન ન કરવું, આ ખુબજ નુકસાનદાયક હોય છે. દિવસ માં ૨ કે 3 ચમચી મધ બરાબર છે.
જો મધ ખાવાથી કોઈ એલર્જી હોય તો તેમાં લીમ્બુ મિક્સ કરીને તેનું સેવન કરો.
ALL IMAGE CREDITS : GOOGLE IMAGES
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR :ADITI NANDARGI