મનુષ્ય ના બાળક ને જન્મ પછી ચાલવા માં કેટલાય મહિના અને કેટલાય વર્ષ નીકળી જાય છે. પરંતુ જાનવર ના બચ્ચા જન્મ પછી તરત જ ચાલવાનું શરૂ કરી દે છે. આવો જ એક વિડિયો social media પર ખૂબ જડપ થી viral થઈ રહ્યો છે. કે જેમાં હાથી નું બચ્ચું જન્મ પછી તરત જ ચાલવાની કોશિશ કરી રહ્યું છે . આ વિડિયો ને યુસર્સ ખૂબ જ પસંદ કરે છે. વિડિયો માં દેખાય છે કે જન્મ પછી બચ્ચું ઊભા થવા ની કોશિશ કરે છે. અને તેના પછી ચાલવાની કોશિશ કરે છે. પરંતુ તેનું બેલેન્સ રહેતું નથી. તે બરાબર રીતે ઊભું પણ રહી શકતું નથી. તો પણ તે આગળ વધવાની કોશિશ કરે છે.
આ રીતે કોશિશ કરતાં તે પડી જાય છે તો પણ તે હિંમત નથી હારતો અને પૂરી તાકાત લગાવી ને ઊભો થઈ જાય છે. આ વિડિયો ને ભારતીય વન સેવા ના અધિકારી સુધા રામેન એ એમના ટ્વિટર પર થી પોસ્ટ કર્યો છે. આ વિડિયો ને શેર કરતાં એમને લખ્યું કે આજે આ હાથી ના બચ્ચા ના પગ ઊભા થતાં ધ્રૂજતા હતા., પરંતુ એક દિવસ એવો આવશે કે આના પગ થી જમીન ધ્રૂજતી હશે.
It is those small shaky baby steps that will become firm and bold someday that will shake the World. pic.twitter.com/HUGXElF9Bz
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) June 27, 2020
આ viral વિડિયો ને જોઈને તમે પણ હાથી ના બચ્ચા ની તારીફ જરૂર થી કરશો. વિડિયો માં જોઈ શકીએ છીએ કે ભીની માટી પર હાથી નું બચ્ચું હલતા-ડોલતા પગ પર ઊભા રહેવાની કોશિશ કરે છે. ત્યારે જ તે પડી જાય છે. વિડિયો માં તમે એ પણ જોઈ શકો છો કે આ બચ્ચું કેટલી કોશિશ કરી રહ્યું છે કે કઈ પણ કરી જમીન પર ઊભા થઈ જવાય. પરંતુ જમીન પર ઊભા થવાની કોશિશ માં તે ક્યારેક જમીન પર રગડાતો હતો,તો ક્યારેક પૂરી હિંમત ની સાથે ઊભા રહેવાની કોશિશ કરતો જોવા મળ્યો છે. IFS સુધા રામેન એ આ વિડિયો ૨૭ જુને એ પોસ્ટ કર્યો હતો.
એના પછી વિડિયો ખૂબ જ viral થઈ રહ્યો છે. આ વિડિયો અત્યાર સુધી ૪૩ હજાર થી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. તેમજ સાડા ત્રણ હજાર થી પણ વધુ likes મળી છે. આ વિડિયો ને ૬૦૦ થી પણ વધુ વખત re-ટ્વિટ કરવામાં આવો છે. આ વિડિયો જોઈને તમે હેરાન થઈ જશો. સાથે જ આ વિડિયો થી તમને શીખ પણ મળે છે કોશિશ કરવા થી બધા જ કામ આસાની થી પૂરા થાય છે અને સિદ્ધ પણ થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
सेल्फ devlopmeh