આજે અમે એવા જ એક ઔષધીય ગુણ ધરાવતાં ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સેવનથી તમને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળી શકે છે. જેના સેવનથી તમને દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. આ ફળ થી તમને સ્વાસ્થ્ય સંબંધિત રોગો માં ઘણી જ સહાય મળશે. તેને લેવાથી ભયંકર બીમારીમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.
આજે અમે જે ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે રાસભરી. કદાચ તમે આની પહેલા આ નામ ક્યારે પણ સાંભળ્યું પણ નહિ હોય. પરંતુ આ ફળ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે કે તેના લાભ સાંભળીને તમે પણ શોધવાની શરૂઆત કરી દેશો આપવા ફળ માટે.
આ ઔષધીય ફળ ખાવાના ફાયદા –
આજના સમયમાં અનેક લોકો ડાયાબિટિસના રોગની પીડાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દર્દીઓને ડાયાબિટીસમાં થી રાહત મેળવવા માટે અંદાજે 250 એમ.એલ પાણીમાં રસભરી ઉમેરી આ પાણીને ઉકાળી લેવું. જ્યારે પાત્રમાં ત્રીજા ભાગનું પાણી વધે ત્યાં સુધી તેને ઉકાળો અને આ પાણીને દરરોજ સવારે ખાલી પેટે પીવું. આમ કરવાથી શરીરમાં સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે જેથી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ માંથી છુટકારો મળે છે.
અતિ દુર્લભ એવું આ ફળ પોલી ફિનાઈલ નો ખૂબ મોટો સ્ત્રોત છે. આ ફળના નિયમિત સેવન કરવાના કારણે શરીરમાં જો કેન્સરની ગાંઠ હોય તો તે પણ નષ્ટ થઈ શકે છે. આ ફળમાં રહેલું તત્વ કેન્સરના કોષોને ધીમે-ધીમે ખતમ કરતું જાય છે. આમ નિયમિત પણે જો આ ફળનું સેવન કરવામાં આવે તો તમને કેન્સર જેવી જીવલેણ બીમારી માંથી પણ રાહત મળે છે.
આ ફળને વિટામીન એ નો રાજા કહેવામાં આવે છે. કેમ કે આ ફળમાં ભરપુર માત્રામાં વિટામિન એ જોવા મળે છે. જેના રેગ્યુલર સેવનથી તમારી આંખોને લગતી દરેક બીમારીઓ જડમૂળમાંથી દૂર થશે. જો કોઈ વ્યક્તિને આંખના નંબર હશે તો તે પણ આ ફળના નિયમિત સેવનથી દૂર થશે.
રસભરી નું આપોઆપ કેલ્શિયમ અને ફોસ્ફરસનો ખૂબ મોટો સ્ત્રોત છે જે તમારા શરીરના હાડકાને મજબૂત કરે છે આથી સાંધાના દુખાવા વાળા દર્દીઓ માટે આ ફળ ખૂબ જ લાભકારી છે નાના બાળકોના વિકાસ માટે પણ આ ફળનો ઉપયોગ કરી શકાય છે. આમ ક્યારે નામ પણ ન સાંભળ્યા હોય એવા આ ફળના ચમત્કારી ફાયદા જોઈ તમને પણ મન થશે હંમેશા આ ફળ ખાવા નું.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team