લોરેન મેકગ્રેગર એક સિંગલ માતા છે અમુક સમય પહેલા જ તેમના પતિ મગજમાં ગાંઠ હોવાના કારણે મૃત્યુ પામ્યા હતા એની ઇચ્છા હતી કે તેમના પતિ મરતાં પહેલા પોતાનાં સંતાનને જોઈ શકે. 33 વર્ષની લોરેને પોડકાસ્ટ ના માધ્યમથી જણાવ્યું કે તેમની હસતી ખેલ તી જિંદગી ની વચ્ચે બ્રેઇન ટ્યુમર ખૂબ જ જલદી આવી ગયો અને બંને લાંબા સમયથી પોતાની ફેમિલી ને આગળ વધારવાના સપના જોઇ રહ્યા હતા પરંતુ પતિની બીમારીના કારણે તેમનો ગર્ભવતી થવાનું સપનું અધુરું રહી ગયું.
વર્ષ 2019 ના અંતમાં લોરેન બાળકને રાખવા માટે ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધી ક્રિશ ની બીમારી ખૂબ જ વધી ગયો હતો બંને નિર્ણય કર્યો કે કિમોથેરાપી પહેલા તે ક્રિષના સ્પર્મને ફ્રીઝ કરશે. તેની વચ્ચે કોરોનાની મહામારી થી સંપૂર્ણ દુનિયા માં તબાહી મચી ગઈ હતી અને તેમને મેડિકલ કેર ની ફેસીલીટી ઉપર પણ તેની ખરાબ અસર પડી.
આખરે વર્ષ 2020માં ક્રિશ નું મૃત્યુ થઈ ગયું અને નવ મહિના બાદ લોરેને આઈવીએફ ની સાથે તેમના શુક્રાણુઓને પોતાના ગર્ભમાં ધારણ કર્યું લોરેન ને મજબૂરીમાં આ કામ એકલા જ કરવું પડ્યું પરંતુ ઘણી ઘરે આવશે તેને લાગતું હતું કે ક્રિશ તેની સાથે જ છે. લોરેને પોડકાસ્ટ ઉપર જણાવ્યું કે ૩૦ અને તે બાળપણથી જ એક બીજાને જાણતા હતા અને બંને વર્ષ 2012માં ક્રિસની માતાના દેહાંત બાદ ફરીથી મળ્યા હતા.
પહેલાના રિલેશનશિપ થી પણ કરીશ ને એક બાળક હતું ત્યારબાદ બન્ને ની ઈચ્છા હતી કે એક દિવસ તેમની પણ એક સંતાન થશે પરંતુ વર્ષ 2013માં જ્યારે ગ્રીસને બ્રેઇન ટ્યુમર ની બીમારી વિશે જાણકારી મળી ત્યારે તેમને એકબીજાની સહમતીથી સાથે જ આ પ્લાન ની આગળ વધાર્યો બાળક ઉત્પન્ન કરવાની ઈચ્છા વર્ષ 2017માં એક વખત ફરીથી તીવ્ર થઈ, જયારે ક્રિશની કિમોથેરાપી શરૂ થઈ ગઈ અને તેમને સ્પર્મને ફ્રીજ કરીને મુકવાનો વિકલ્પ મળી ગયો.
કિમોથેરાપી કરવાથી પુરુષોના સ્પર્મ ડેમેજ થઈ શકે છે પરંતુ ઈલાજ બાદ ક્રિષ ના શુક્રાણુઓએ ચારગણી મજબૂતીની સાથે કામ કર્યો અને આ વાતથી તે ખુશ હતી કે તેમને અમુક જ મહિનાની અંદર સ્પર્મને ફ્રીઝ કરવા માટે બેન્ક પણ મળી ગઈ. લોરેને કહ્યું કે અમે ક્યારેય પણ વિચાર્યું હતું નહીં કે અમને આ વસ્તુની જરૂર પડશે, પરંતુ હું ખૂબ જ ખુશ છું કે અમારી પાસે તેની બેંક હતી આજે તેના જ કારણે મને ક્રિશની ગર્ભવતી થવાનું સૌભાગ્ય મળ્યું છે.
આ કપલે પહેલેથી જ ક્રિશ વગર બાળકના પર્વતની સંભાવનાની વાતચીત કરી લીધી હતી ત્યાં સુધી કે બંનેએ મળીને બાળકનું નામ પણ વિચારી લીધું હતું. લોરેને બાળકને તે જ નામ આપવાનો નિર્ણય કર્યો છે.
Photo: Getty/Thinkstock
કેવી રીતે ગર્ભવતી થઈ મહિલા?
લોરેને જણાવ્યું કે તેમના પતિના મૃત્યુ બાદ IVF શરૂ કરવા માટે દવાખાનામાં નવ મહિનાની રાહ જોવી પડે તે પહેલી સાયકલ પછી પ્રેગ્નેટ થઈ ગઈ. લોરેને ક્રિષના બાળકને આના વિષે જાણકારી આપવા માટે 12 અઠવાડિયાની રાહ જોઈ ક્રિષ્ના બાળકને પ્રેગ્નેન્સી વિશે જ્યારે જાણકારી મળી ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા. અને પોતાના પિતાની નિશાની રુપે તેને સ્વીકાર કરતાં જ તેને લોરેનનો આભાર વ્યક્ત કર્યો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “IVF થી પતિના મૃત્યુ પછી મહિલા થઇ ગર્ભવતી. આ ચમત્કાર કેવી રીતે થયો? જાણો સમગ્ર મામલો”