કર્ણાટક ના બેલ્લારી જિલ્લા માં રહેતી 100 વર્ષીય બા ને મહિના ની શરૂઆત માં જ કોરોના થઈ ગયો હતો. પરંતુ બા ની ઇચ્છાશક્તિ અને તાકાત થી તેમણે કોરોના ને માત આપી.
સારું થઈ ગયા પછી બા એ કહ્યું કે ડોક્ટર એ સારું ધ્યાન રાખ્યું અને મારી સાથે સારો વ્યવહાર કર્યો. નિયમિત ભોજન ની સાથે એક સફરજન ખાતી હતી. ડોક્ટર મને injection અને ગોળીયો આપતા.
મીડિયા સાથે વાત કરતાં બા એ કહ્યું કે કોરોના એક સામાન્ય શરદી જેવુ છે. ત્યારબાદ બા ના પરિવાર નો પણ કોરોના રિપોર્ટ કરાવ્યો. તે પોજિટિવ આવ્યો. તેમનો ઈલાજ ઘરે જ થયો.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, બા નો છોકરો બૅન્ક માં કામ કરે છે. અને 3 જુલાઈ એ તેનો કોરોના રિપોર્ટ પોજિટિવ આવ્યો. જ્યારે 16 જુલાઈ એ બા નો રિપોર્ટ કારવ્યો તો એ પણ પોજિટિવ આવ્યો. આ 100 વર્ષીય બા ને હોસ્પિટલ લઈ ગયા અને 25 જુલાઈ એ તેમણે દવાખાન થી રજા આપી.
અત્યારે કોરોના થી સંક્રમિત લોકો નો અંક 13 લાખ થી પણ વધુ છે. દેશ માં કોરોના થી સૌથી વધુ પ્રભાવિત થનારું રાજ્ય મહારાષ્ટ્ર છે. વિશ્વભર માં જોઈએ તો કોરોના ના સૌથી વધારે કેસ અમેરિકા માં છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team